________________
[૨૮૧] ઘણું જેર પણે. એ ૯ ઘાયલ જિમ રહે ઘૂમતે, સુણ કહ્યું ન માને નેહ પણે જીવ રૂલે સંસારમાં, સુણે મેહ કર્મની સહી જાણી. | ૧૦ | અલ્પ સુખ સરસવ જેવું, સુણો તે તેને મેરૂ સમાન ગણે લેભે લંપટ કહી, સુણે નવિગણે તે અંધ પણે છે ૧૧ જ્ઞાની વિણ કહ્યો કુણ લહે, સુણો શું જાણે છદ્મસ્થ પણે; અષ્ટમી એકાદશી ચઉદશી, સુણાવ સામાયિક પસહ કરે. છે ૧૨ ધમને દિવસે કમને, સુણો આરંભ જે કરે નરનારી; નિશ્ચય સદગતિ નવિ લહે, સુણો અશુભ કર્મના ફલ છે ભારી. | ૧૩ . પાંચ ભરત પાંચ ઐરાવતે, સુણે મહાવિદેહ તે પાંચ ભણી; કર્મ ભૂમિ સઘળી થઈ, સુણો સુકલ્યાણક પંચ સોય ભણે. ૫ ૧૪ શ્રી વિશાલ સોમ સુરિશ્વર પ્રભુ, સુણો તપ ગચ્છકે સિરદાર મુનિ તસ ગુરૂ ચરણ કમલ નમી, સુણ૦ સુત્રત રૂપ સઝાય ભણી. છે ૧૫ છે બેસડ શલાકા પુરૂષની સઝાય,
(એપાઈની દેશી.) પ્રહરમે પ્રણમું સરસતી માય, વળી સદગુરૂને લાગું પાય; ત્રેસઠ શલાકાના કહું નામ, નામ જપતાં સીજે કામ.
૧. પ્રથમ ચોવીસ તીર્થકર જાણ, તેહ તણું હું કરીશ વખાણ; કષભ અજિતને સંભવસ્વામ, ચોથા અને ભિનંદન અભિરામ. | ૨ સુમતિ પદ્ય પ્રભુ પુરે આશ, સુપાર્ધ ચંદ્રપ્રભ દે સુખવાસ; સુવિધિ શીતલને શ્રેયાંસ નાથ, એ છે સાચા શિવપુર સાથ. એ ૩. વાસુ પૂજ્ય જિન