________________
[૨૮૦]. તિહાં શુભ વેલા શુભ વારરે. વા. કાંતિ વિજય રાજુલના, તિહાં ગુણ ગાયા શ્રીકારરે. વાલા મારા વારિ હું જીનવર નેમજી. ૧૫ ઈતિ.
શ્રી અગીયારસની સઝાય. ગાયમ પૂછે વીરને, સુણો સ્વામીજી, મૌન એકાદશી કિણે કહી; કિણે પાલ કિણે આદરી, સુણે એહ અપૂર્વ દિન સહી. છે ૧ વીર કહે સુણ ગાયમા, ગુણ ગેહાજી, નેમે પ્રકાશી એકાદશીનું મૌન એકાદશી નિર્મલી, સુણે ગાયમા, ગેવિંદ કરે મલારસી. ૨દ્વારામતિ નગરી ભલી, સુણે નવ જોયણ આરામવાસી, છપ્પન કોડ જાદવ વસે, સુણો કૃષ્ણ બિરાજે તિણે નગરી. ૩ | વિચરતાં વિચરતાં નેમજી, સુણો આવી રહ્યા ઉજવલ શિખરે; મધુરી વનિ દિયે દેશના, સુણો ભવિયણને ઉપગાર કરે.
૪ ભવ અટવી ભિષણ ઘણું, સુણે, તે તરવા પંચ પવ કહી; બીજે બે વિધ સાચવે, સુણો દેશ વિરતિ સર્વવિરતિ સહી. ૫ પંચમી જ્ઞાન આરાધીયે, સુણે પંચ વરસ પંચ માસ વળી, અષ્ટમી દીન અષ્ટ કમને, સુણો પર ભવ આયુને બંધ કરે. ૬ ત્રીજે ભાગે નવમે ભાગે, સુણો સત્તાવીસમે ભાગે સહી; અથવા અંતમુંહત સમે, સુણે શ્વાસોશ્વાસમાં બંધ કરે. ૭ માયા કપટ જે કેલવે, સુણો નરક તિર્યંચનું આયુ ધરે; રાગ તણેવશ મહી, સુણો વિકલ થયો પરવશ પણે. | ૮ કરણ અકરણી નવી ગણે, સુણે મહતિમિર અંધકાર પણે; મોહે મદ ધ ફિરે, સુણો દે ઘૂમરી