________________
[ ૨૭૯ ]
તિહાં દેવ તણેા અવતાર રે, વા૦ ક્ષણુ વિરહ ખમતા નહીં, તિહાં પણ ધરતા પ્યારરે. વા૦ મા॰ ।। ૪ । ત્રીજે ભવે વિદ્યાધર, તિહાં ચક્ર ગતિ રાજ કુમારરે, વા॰ ભુપતિ પદવી ભાગવા, હું રત્નતિ તુજ નારરે. વા૦ મા॰ ।। ૫ ।। મહાવ્રત પાળી સાધુના, તિહાં ચેાથે ભવે સુરદારરે. વા૦ આરણ્ય દેવલાકે બેઉ જણા, તિહાં સુખ વિલસ્યાં સવિકારરે. વા૦ મા॰ ।। પાંચમા ભવ અતિ શે।ભતા, તિહાં નૃપ અપરાજિત સારરે. વા॰ પ્રીતમ વતી હું તાહરી, થઇ પ્રભુ હૈયાના હારે. વા મા॰ !! ૭ II ગ્રહી દીક્ષા હરખે કરી, તિહાં છઠ્ઠું ભવે સુરદારરે. વા૦ માહેન્દ્ર દેવલાકમાં, તિહાં સુખ વિલસ્યાં વારેાવારરે. વા૦ મા૦ ૮ !! શંખ રાજા ભવ સાતમે, તિહાં જસમતિ પ્રાણ આધારરે. વા૦ વીસ સ્થાનક તીડાં ફુરસતાં, જિનવર પદ્મ બાંધ્યું સારરે. વા૦ મા॰ ॥ ૯॥ આઠમે ભવ અપરાજિતે, તિહાં વરસ ગયાં ખત્રીશ હજારરે, વા॰ આહારની ઇચ્છા ઉપની, એતા પુન્ય પ્રકાશરે. વા॰ મા॰ । ૧૦ ।। રિવશમાંથી ઉપની, મારી શિવાદેવી સાસુ મલ્હાર, વા. નવમે ભવે કયાં પરિહરા, પ્રભુ રાખા લોક વ્યવહારરે વા. મા । ૧૧ । એરે સંબંધ સુણી પાછલે, તિહાં નેમજી ભણે બ્રહ્મચારીરે,વા॰ હું તમને તેડવા કારણે, આવ્યા સસરાજીને વાસરે, વા૦ મા॰ ।। ૧૨ । અવિચલ કીધા એણે સાહિબે, રૂડા નેહલા મુક્તિમાં જાયરે. વા॰ માની વચન રાજેમતિ, તિહાં ચાલી પઉડાની લારરે. વા૦ મા॰ ।। ૧૩ । ધન્ય ધન્ય જિન બાવીસમા, જિણે તારી પેાતાની નાર, વા૦ ધન્ય ધન્ય ઉગ્રસેનની નદ્મિની, જે સતીચેામે સિરદારરે, વા૦ મા૦ ૫ ૧૪।। સ્વત સત્તર ઇકાતરે,