________________
[ ર૭૮] ચિત્રશાલી ચોમાસ, નિહાલી મુખ તાસ. આ વનિતા વિધિશું આલેચવેજી, માદલ તાલ કંસાલ, ભુંગલ ભેરિ રસાલ. આ ગાવે નવ નવ રાગ શું છે. છે ૯. વાળે વિધિ શું અંગ, ફરતી ફુદડી ચંગ. આ૦ હાવ ભાવ બહુ હેજ શું છે, સાંભળ સ્વામીની વાત, સિંહને ઘાલે ઘાત, આ રાઈને પાડ રાતે ગયેજી. | ૧૦ | સે બાળક સાથે રેઈ, પાવઈયાને પાને ન હોય, આ પત્થર ફાટે તે કિમ મેલેજ, સમુદ્ર મીઠા ન થાય, પૃથ્વી રસાતલ જાય, આ સૂર્ય ઉગે પશ્ચિમ દિશેજી. છે ૧૧ પ્રતિબોધી એમ કેશ છેડી રાગને રેષ, આ દ્વાદશ વૃત ઉચરેજી, પૂરણ કીધે ચોમાસ, આવ્યાશ્રી ગુરૂ પાસ. આ દુકકર દુક્કર તું સહીછે. ૧૨. ત્રીસ વરસ ઘરવાસ, પુરી સહુની આશ. આ૦ પંચ મહાવૃત પાલતાંજી, ધન્ય માત ધન્ય તાત નગર ન્યાતિ કહાત. આ છે વારૂ વંશ દીપાવીજ. ૧૩ જે નર નારી ગાય, તસ ઘર લચ્છી સવાય. આ છે. પભણે શાંતિ મયા થકીજ. જે ૧૪ ઈતિ.
નેમ રાજીમતિની સક્ઝાય. રાણી રાજુલ કરજેડી કહે, એ જાદવ કુલ શણગારરે, વાલા મારા, ભવ રે આઠેને નેહલે, પ્રભુ મત મેલે વિસારીરે. વાલા મારા છે ૧ વારિ હું જિનવર નેમજી એક વિનતડી અધારરે. વા. સુરતરૂ સરખે સાહિબે, હું તો નિત્ય નિત્ય ધરૂ દેદારરે. વામાત્ર મારા પ્રથમ ભવે ધન પતીને તું ધન નામે ભરતારરે. વા. નિસાલે જાતાં મુજને, છાનો મેલ્યા મોતી કે હારરે. વાવ માટે છે ૩. દીક્ષા લેઈ હરખે કરી,