________________
૩૦
કર્યો. સંધ આવેલા ખૂહુ શોકાતુર તેમના ગુણાથી થયા હતા. ન્હાઈને ઉપાશ્રયે આવી ગુરૂ પાસે મેટીશાંતિ સાંભળી સ્વસ્થાનકે જતા હવા ગયા.
હું પાછળ થયેલ ધકાને કરણી,
"
.
ચારે તરફ આ ખબર વિજળીની પેઠે ફેલાઈ જતાંજ એકદમ બહારથી ઉપરા ઉપર · તાર અને પત્રા ' આવવા લાગ્યા. મહારાજશ્રીના પાછળ પલાંસવા સંધે અષ્ટ મહાત્સવ ' કર્યાં, અને યેાગ્ય દાન પુણ્ય કર્યુ. બહારગામમાં ઘણે ઠેકાણે મહાત્સવા થયા. તેથી વિશેષ હેરામાં પ્રભુજીને આંગી પૂજા, અને તેથી વિશેષ વવદન સંખ્યાબંધ ગામના સંધે કર્યું. વિગેરે.
"
દાદા જિતવિજયજી તેા જીતી ગયા, સંધમાં આવા મુનિરત્નની માટી ખેાટ પડી છે, કચ્છનુ કાહિનૂર મુનિરત્ન, વાગડના સંધને તારણહાર, શુદ્ધ ક્રિયાપાત્ર ચારિત્ર ચૂડામણી સાદાઈવાળા ભાળાભદ્રિક બાળબ્રહ્મચારી જીવની ખામી પડી છે. તેમના અમરઆત્માને શાન્તિ મળેા. અને શ્રી ચતુર્વિધ સંધની દરેક વ્યકિતએ તેઓશ્રીના પગલે ચાલી પોતાનું આત્મકલ્યાણ કરવું. ૐ શાંતિ શાંતિ.
લી॰ મુનિ બુદ્ધિવિજયજી.
...........................................
pes
------
સમાપ્ત.