________________
શ્રી પાટ પરંપરા. શ્રી સુધર્માસ્વામિથી વીર પ્રભુની ૭૧ પાટે શ્રીમાન તપસ્વી સુવિહિત ગુરૂવર્ય દાદા શ્રી મણિવિજયજી મહારાજના શિષ્ય પ્રશિષ્યરત્નની નામાવલિ–
૭૧ શ્રી મણિવિજયજી દાદા.
અમૃત વિ. બુટેરાયજી ૭૨ પદ્મ વિ. ગુલાબ વિ. શુભ વિ.
વિજયસિદ્ધસૂરીશ્વરજી
૭૩ શ્રી જીતવિજયજી મહારાજ
૭૪ શ્રી હીરવિજ્યજી શ્રી વિરવિજયજી શ્રી ધીરવિજયજી શ્રી હરવિજયજી
૭૫ શ્રી બુદ્ધિવિજયજી વિજયકનકસૂરિ
પં. શ્રી તિલકવિજયજી.