________________
૨૯
ધીમે સાદે અમૂલ્ય બે આ . સં. ૧૯૮૦ ના અષાડ વદ ૫ સુધીમાં નજિક તથા દરથી ઘણા ગામોના સંખ્યાબંધ લેકોએ હાજર થઈને છેલ્લી સેવામાં ભાગ લીધો. જેથી પોતે સંથારામાં રહ્યા છતાં સંતુષ્ટ થયા હતા. જે પોતાના પવિત્ર બ્રહ્મચર્ય વ્રતનું આકર્ષણ!!
કરાવેલું ધર્મધ્યાન, હવે એકાદ દિવસ નીકળે એમ જાણીને શ્રી હીરવિજયજી મહારાજ તથા શ્રીમતિ આણંદશ્રીજીના મુખ્યપણા નીચે હાજર રહેલા સર્વ સાધુ સાધ્વઓએ અત્યંત સેવા બજાવીને સારી રીતે નિઝામણાં કરાવ્યાં અને ધર્મ સાંભળવાની પિતાની ઈચ્છા દિવ્યવાણીના સંયોગથી થઈ આવી, નિચે મુજબ સારી સ્થીતિમાં રહીને ધર્મ સાંભળ્યું. ૪૨૫ પિતાના સાધુ સાવિ તરફથી ઉપવાસ તથા ૧૨૫ એકાસણાં. બહારથી તથા આજુબાજુના ગામોમાંથી દર્શનાર્થે આવતા શ્રાવકેમાંથી ૮૦ ૦ ઊપવાસ, ૧૧૧ પૌષધ, ૭૦૦૦ સામાયિક, ૧૨૫ આયંબિલ, ૩૦૭પ એકાસણાં, તથા રોકડા રૂપિયા ૫૦૦૦ પાંચ હજાર, એમ આપની પાછળ કરીને રૂપિયા શુભમાગે વાપરીશું. જે સાંભળતાંજ ઘણી પ્રસન્નતા થઈ હોવાથી અનુમોદના કરી અને એકજ સિદ્ધ ભગવાનનું ધ્યાન ધરતા તથા ધર્મ ઉપર મુજબને સાંભળતાં સમાધીપૂર્વક પોતાના પરિવારની ક્ષમાપના સ્વીકારી.
દાદા જિતવિજયજીનું સ્વર્ગગમન,
પલાંસવા અષાડ વદ ૬ સં. ૧૯૮૦ આ દિવસે દેહપંજર છોડીને દેવલોક સિધાવ્યા–સ્વર્ગે ગયા. અગ્નિસંસ્કાર-ગુરૂશ્રીના મૃતદેહને ઉત્તમ કાષ્ટની પાલખી ” માં પધરાવી, સેંકડોની સંખ્યામાં લેકે હાજર થઈ. ‘જય જય નંદા, જય જય ભદા,” ના અપૂર્વ ઘેપ--શબ્દ ઉચ્ચારતાં શમશાન ભૂમિ તરફ લઈ ગયા, ત્યાં યોગ્ય જગ્યા શોધી પૂજીને તેમાં પાલખીને પધરાવી, અને ચારે તરફ એકલું-નરૂચંદનજ ગોઠવીને અગ્નિ પ્રજવલિત