________________
કારમંત્રનું સ્મરણ, પૌષધ, પડિકામણા અને શિયળ પાળવાને મુખ્યપણામાં રાખીને સંઘ પ્રત્યે પિતાની ફરજ અદા કરી છે. પ્રથમ પિતામાં ઇષ્ટ ગુણોની છાપ ધારણ કરી રાખ્યાથી ટુંક સમયમાં પિત એક સારી સંખ્યાના પરિવારથી પંકાઈ ગયા છે, એટલે “જતવિજયજી વાગડવાળાનો પરિવાર” એમ બોલીને ઓળખાય છે. સત્ય વાત છે કે જગતમાં ઉત્તમ પુરૂષો આપનામથી જાહેર થયા છે. પિતે એવા પ્રભાવશાળી કે પિતાના જેવા સગુણેની છાપ પરિવારમાં સારી ઉતરી છે, ને ઉતરે છે. કિંબઈના !
( પિતાની કાયમની તપશ્યા ? હમેશનાં એકાસણાં, માસિક છે ઉપવાસ, માંદગીના સમયે તે છ અટ્ટમ કરતા, પણ ‘ અડ્ડાઈ સુધી ચાલુ રાખતા હતા. તેમને તપશ્ય ઉપર પ્રથમથી જ પ્રેમ હતો. અંદગીના છેડા ઉપરની આવેલ અષાડી પાખીનો પણ ઉપવાસ કર્યો હતો. પલક જવાની છેલ્લી ઘડી સુધી આચાર વિચાર અને ક્રિયાને છેડયા નથી. આનું નામ ચારિત્રપાત્ર સાચા સાધુ કહેવાય.
. શિષ્યાદિ પરિવાર, વિશેષ વિશાળતા પામતાં જાય છે. સાધુ સવિની સંખ્યા સારી ઠીક છે. શ્રીમાન જિતવિજયજી ગુરૂવરના મુખ્ય શિષ્યરત્ન “ શ્રી હીરવિજયજી 2 છે. તથા મુખ્ય સવિજી આ દશ્રીજી હતાં તથા શ્રી હીરવિજયજીના મુખ્ય પટધર શિષ્યને બાળ કારી શ્રી બુદ્ધિવિજયજી તથા પન્યાસ શ્રી તિલકવિજયજી ગણિવર છે.
અંત સમય શ્રીમન્મહા મુનિશ્વર જિતવિજયજી તદન બળહિન થવાથી પલાંસવામાં આવીને ઉપરા ઉપર ચાનાસા કર્યા. પોતાની છેલ્લી ઘડી સુધી આવ્યા તેઓને ઉપદેશ જ દીધે. ગામના દરબારશ્રી તથા કારભારી રામચંદભાઈ શાતા પૂછવા દર્શનાર્થે આવ્યા તો તેઓને પણ