________________
[
૭૧]
જાણઘણ, સુઇ ન ગમે ધર્મની વાત, કરે પરતાત. સુણ છે ૪. ધમનીમાતા દયા કહી, સુ. જે પાલે નરનાર, પામે ભવપાર; સુજીત કહે જીનપમ કરે, સુ જાણી અથિર સંસાર, આતમતાર. સુ| ૫ |
આષાઢા મુનિની સક્ઝાય.
ઢાળ ૧ લી. સરસ્વતીને હૈડે ધરી, સદગુરુને સુપ્રસાદ; સાધુજી. માયારે પિંડ લેતાં થકા, આષાઢ ભૂતિ સંવાદ; સાધુજી. માયારે પિંડ ન લીજીએ, આંકણ. વચ્છ પાટણ માંહી વસે; શેઠ કમળ સુવિભૂતિ. સા. તાસ જસદા ભારજા, તસ સુત આષાઢ ભૂતિ. સા. માત્ર ૫ ૧ | વરસ અગ્યારમે વ્રત ગ્રહ, ધર્મ રૂચી ગુરૂ પાસ, સા. ચારિત્ર ચોખુ પાળ, કરતે જ્ઞાન અભ્યાસ. સા. મામે ૨ ગુરૂને પુછી ગૌચરી, ગયે આષાઢો તેહ, સા. ભમતે ભમતો આવીયે, નાટકઆને ગેહ. સા. માત્ર છે ૩ છે લાડુ વહોરી આવીયે, ઘર બાહિર સમક્ષ, સા. લાડુ એ ગુરૂના હસે, સામુ જેસે શિષ્ય. સા. માત્ર છે ૪. રૂપ વિદ્યાએ ફેરવે, લાડુ વહોરે પંચ. સા. ગોખે બેઠાં નીરખીઓ, નાટકીએ એ સંચ. સા. મા | ૫ | પાયે લાગીને વિનવે, અમ ઘરે આવજે નિત્ય. સારા લાડુ પંચ વહોરી જજે. નાણસે મનમાં ભીતિ. સા. માત્ર દા લાલચ લાગી લાડુ, દીન પ્રત્યે વહોરી જાય, સા. ભાવ રતન કહે સાંભળે, આગળ જેહવું થાય, સા. માત્ર છે ૭.