________________
[ ૨૭૨ ] ઢાળ ૨ જી.
નીજ પુત્રિઓને કહે રે, નાટકી નીરધાર રે. માહનીયા. ચિ’તામણી સમ છે અતિ રે, કરા તુમે ભરતારરે, મા ॥ ૧ ॥ મધ્યાને મુનિ આવીયારે, લાગ્યે વાહારણ કારે. મા॰ તાત આ દેશે તીણ કર્યારે, સવી સણગારના સાજરે. મે॰ ॥ ૨ ॥ જીવન સુંદરી જય સુંદરીરે, રૂપકલા ગુણુ ગેહરે. મા. મુનિવરને કહે મલપતિરે, તુમને સુપી દેહરે. મે॰ ॥ ૩ ॥ ઘર ઘર ભીક્ષા માગવીરે, સહેવાં દુઃખ અસરાલરે. મા॰ કુણી કાયા તુમ તણી રે, દોહીલા દિનર ઝાળ રે. મા૦ ના ૪ !! મુખ મરકડલે ખેલતી રે, નયણ વયણુ ચપળાસી રે. મા॰ ચારિત્રથી ચિત્ત ચુકવે રે, વ્યાપ્યા વિષય વિલાસરે, મે॰ ! પ ! જળ સરીખા જગમાં જુવે રે, પાડે પાહાણમાં વાટરે મે તેમ અમળા લગાડતીરે, ધીરાને પણ વાઢ રે. મા॰ ।। ૬ ।। મુનિ કહે મુંજ ગુરૂને કહી રે, આવીશ વહેલેા આંહીરે. મા॰ ભાવરતન કહે સાંભળેા રે વાટ જીવે ગુરૂ ત્યાંહી રે, મે॰ ॥ છ L
ઢાળ ૩ જી.
ગુરૂ કહે એવડી વેળા રે ચેલા કયાં થઈ, તટકી ખેલ્યા તામ તે ભાષા સમિતી ગઇ, ઘર ઘર ભિક્ષા માગવી દુઃખ અપાર એ. ઉપર તુંમ વચન ખાંડાની ધાર એ. ॥૧॥ આજ નાટકણી એ મળી મુજ જાવુ' તીહાં તુમચી અનુમતિ લેવા હું આવ્યે છુ' કહાં, ગુરૂ કહે નારી કુડ કપટની ખાણુ એ, કિમ રાચ્ચે તું મિચ્છત વયણે સુ જાણુ એ. રા