________________
[૭૦] ચી છે, પાપની બેન તે રીસ); જુઠ ભાઈ તે પાપને, પુત્રી તૃષ્ણ તે કુશજી. સુણજેકે ૬ પાપકુટુંબને પરિહરી, ધર્મ કુટુંબણું ધરે નેહરુ; નામ બતાવું રે તેહનાં, જેહથી લહીએ ભવ છેહજી. સુણજો. | ૭ | ધર્મનું મુળ તે ક્ષમા છે, બાપ નિર્લોભતા જાણજી; માતા દયાતે ધમની, પુત્ર સંતેષ સુજાણ જી. સુણજો કે ૮ ધમની સ્ત્રી તે સંજમ છે, પુત્રી સમતાશું રાચ0; સુબુદ્ધિ બેન તે ધર્મની, ધર્મને ભાઈ તે સાચજી. સુણજે. છે ૯. પાંચેઈદ્રિ જે વશ કરે, જગમાં તેહીજ સુરજી; પર ઉપગાર કરે તે ધનવંત, કુલક્ષણ ન સેવે તે ચતુરજી. સુણજેo ૧૦ | ધર્મવ્રત આદરીને જે પાળે, જ્ઞાની તેહ કહાયજી; પદ્મવિજય સુવસાયથી, છત નમે તેના પાયજી. સુણજો. | ૧૧ છે
શ્રી ધર્મઆરાધનાની સઝાય. સરસતિસામિની વિનવું, સુણ પ્રાણીજી રે; સુગુરૂના પ્રણમી પાય; અતિ ઉછાંહે સુણ પ્રાણજી રે, ધર્મને મહિમા વરણવું. સુણ૦ જેહથી શિવસુખ થાય, પાપ પલાએ. સુણ૦ ૫ ૧ | સુમતિ નારી એમ વિનવે, સુ ધર્મ કરે સહુ કેય, જિમ સુખ હોય; સુણ ધર્મથી સાતે સુખ લહે, સુ સંપતિ સુકુલિણી નાર, દેહકરાર. સુણ૦ મે ૨છે ચોથું સુખ ન જઈએ ગામ, સુવ પંચમ સુખ રહેવા ઠામ, અતિ અભિરામ, સુપુત્રવિનીત પંડિતપણું, સુસાતમે ધર્મ વીતરાગ, સહુમાં સોભાગ. સુવ | ૩ | ધર્મવિના જીવદુઃખ લહે, સુકુપુત્ર કુલટાનાર, આંગણે ઝાડ; સુદેહરગીલી