________________
[૨૬૯] કહો શ્રાવકનાં વ્રત આદરી રે લાલા, નિર્લોભિ નિમય. સુ છે ૧૩ છે જીહ સુરીલંતા નિજ નારીયે રે લાલા, ઉપસર્ગ કીધે અપાર; હે ક્ષમા કર્મ ખપાવીને રે લાલા, ઉપન્યો દેવ મઝાર. સુ છે ૧૪ મે કહો ચાર પલ્યોપમ આઉખે રે લાલા, સુરીયાભસુર સુખદાય; કહે ધર્મશાસ્ત્ર વાંચી ગ્રહ્યો રે લાલા, ધર્મતણો વ્યવસાય. સુ છે ૧૫ છે જીહો ત્યાં જિનપડિમાં પૂજીને રે લાલા, કરે જીન ભકિત ઉદાર; જીહ ચવી મહાવિદેહે ઉપજશે લાલા, પામશે ભવનો પાર. સુમે ૧૬ છે જીહ સંક્ષેપે સજઝાય કહી રે લાલા, રાયપણી સૂત્રે વિસ્તાર હો પઘવિજયજી સુપસાયથી રે લાલા, જીત કહે જુઓ અધિકાર. સુત્ર ! ૧૭ |
અથ શીખામણની સક્ઝાય. ચોવીસ અને પ્રણમી કરી, સુગુરૂતણે સુપસાય, સજઝાય કહું રે સહામણી; ભણતાં સુણતાં સુખ થાય, સુણજે સાજન શીખડી. ૧સુદેવ સુગુરૂ સુધર્મની, પરિક્ષા ન કરી લગારજી; દષ્ટિ રાગે રે મહી રહ્યો, તેણે રૂલ્યો સંસારજી. સુણજોર છે લાખારાશી નિમા, ભમ્યા કાલ અનંતજી; જન્મમરણ દુઃખ ભોગવ્યાં, તે જાણે ભગવંતજી. સુણજે છે ૩ મનુષ્યજન્મ પામી કરી, પાપ કુટુંબ શું ધરી પ્રીતજી; ધર્મકુટુંબ નવી ઓલપે, કામ કર્યા વિપરીતજી. સુણજો૪ પાપનું મુળ તે કોધ છે, પાપને બાપ તે લેભજી; માતા હિંસા રે પાપની, પુત્ર લાલચ અશુભજી. સુણજો છે પ કુબુદ્ધિ પાપની