________________
[ ર૬૬] પંડિત હસ્તિવિજય કવિરાય, એહવા સુગુરૂતણે સુપસાય, શિષ્ય ખુશાલવિજ્ય ગુણગાય રે. સ્થલ | ૧૩ .
પદમવિજયજી મહારાજની સક્ઝાય.
દેવસમા ગુરૂ પદ્મવિજયજી, સબહી ગુણે પુરા; શુદ્ધ પ્રરૂપક સમતાધારી, કઈ વાતે નહિ અધૂરા. મુનીશ્વર લીજે વંદના હમારી, ગુરૂ દર્શન સુખકારી. મુની. એ આંકણું. છે ૧ સંવત અઢાર છાસઠની સાલે, ઓસવાલ કુલે આયા ગામ ભરૂડીએ શુભ લગ્ન, માતા રૂપાંબાઈએ જાયા. મુની | ૨ | સત્તર વર્ષના રવિ ગુરૂ પાસે, હવા યતિ વેષધારી; ગુરૂ વિનયે ગીતારથ થયા, ચંદ્ર જેસા શીતલકારી. મુની૩ સંવત એગણી અગીઆરાની સાલે, સંવેગ રસ ગુણ પીધી; રૂપે રૂડા જ્ઞાને પુરા, છનશાશન ડંકે દીધે. મુની | ૪ | સંવત ઓગણી ચોવીસાની સાલે, છેદેપસ્થાપન કીધો મહારાજ મણિવિજયજી નામનો, વાસક્ષેપ શીર લીધા. મુની છે દિન દિન અધિકે સંવેગ રંગે, કામ કષાય નિવારી; ધર્મ ઉપદેસે બહુ જીવ તારી, જ્ઞાન ક્રિયા ગુણ ધારી. મુની | ૬ | સંવત ઓગણું આડત્રીસ વૈશાખે, શુદિ અગીઆરસ રાતે, પ્રથમ જામે (પલાંસવા) કાલધર્મ કીધે, છત વંદે નિત્ય પ્રિતે. મુની છે ૭.
બારમા પાપસ્થાનકની સજ્જાય. જેહને કલહ સંઘાતે પ્રીતરે, મહેમાંહે મલે નહિ ચિત્તરે જેહને ઘેર હોય વઢવાડ; જાણે ચાલતી આવી