________________
[૨૫] અથ સ્થૂલિભદની સક્ઝાય. એદ દિન કેસા ચિત્ત અંગે, બેઠી છે મનને ઉમંગે, ચાર પાંચ સાહેલી સંગે રે, સ્થૂલભદ્ર મુનિ ઘરે આવે, આવે આવે લાછલદેને નંદ રે. સ્થલ૦ છે ૧મારે આજ મોતીડે મેહ વૃઠયા, દેવ દેવી સર્વે મુજ તુઠયા, મેં તો જીવન નયણે દીઠા રે, સ્થલ૦ મે ૨છે આવી ઉતર્યા ચિત્રશાલી, રૂડી રતને જડી રઢિયાળી, માહે મળયામોતીની જાલી રે, સ્થલ | ૩ | પકવાન જમ્યા બહુ ભાત, ઉપર ચોસઠ શાકની જાત, તે એ ન ધરી વિયયની વાત છે. સ્કુલ છે ૪ કેશા સજતી સેલ શણગાર, કાજલ કુંકુમને ગલે હાર, અણવટ અંગુઠી વિંછીયા સાર રે. સ્થલ૦ ૫ ૫ છે દ્વાદશ ધપમપ માદલ વાજે, ભેરીભુગલ વેણ ગાજે, એમ રૂપે અપસરા બિરાજે રે, થુલ છે ૬. કેશાએ વાત વિષયની વખાણી, સ્થૂલભદ્ર હૃદય નવિ આણી, હું તો પર સંયમ પટરાણું રે. સ્થલ | ૭ એહવા બહુ વિધ નાટક કરીયા, સ્થૂલભદ્ર હૃદય નવિ ધરીયા, સાધુ સમતા રસના દરિયા રે, સ્થલ . ૮ સુખ એણે જીવે અનુભળે, કાલ અનંતે એમ ગમે, તે એ તૃપ્તિ જીવ ન પામ્યું રે, થુલ૦ ૯ વેશ્યાને કીધી સમકિત ધારી, વિષયરસ સુખને નિવારી, એહવા સાધુને જાઉં બલિહારી રે, સ્થૂલ છે ૧૦ એહવે પુરૂં થયું ચોમાસું, સ્થૂલભદ્ર આવ્યા ગુરૂ પાસે, દુઃકર દુકર વત ઉ૯લાસે રે, સ્કુલ | ૧૧ છે નામ રાખ્યું છે જગમાંહે, ચોરાશી વીશી ત્યાંહે, સાધુ પિતે છે દેવલોક માંહે રે. સ્થૂલ છે ૧૨