________________
[૬૭] ધાડરે. ૫ ૧ + અનુક્રમે ઘરથી લક્ષ્મી જાયરે, ઘણું કાલની હુંતી આયરે; કલહે કલશાનું જલ જાયરે, કલહે ભલે વાર ન થાય. ૨ કલહે નાસે ઘરના દેવરે, કલહે ઉગ નિત્ય મેવરે; કલહ વાધે જગ અપવાદરે, કલહે વાધે મન વિખવાદ. | ૩ કલહે પૂર્વ જ કીતિ ઘટેરે, કલહે માંહમાંહે કટેરે; કલહે તૂટે પ્રીત પ્રતીતરે, કલહે અપજશ હેય ફજેતરે. જ કલહે આત્તરીને જેરો, દુર્ગતિ દાયક ધ્યાન એ પુરો રે; કલહે બેબી સમ સાધુ કહ્યારે, કેણિક સરિખા દુર્ગતિ લારે. જે ૫ કલહ કરી ખમા જેહરે, આરાધક કહ્યા વીતરાગે તેહરે; કલહથી બાહુબલ ઓસરીયા, દ્રાવિડવારિખિલ ભવજલ તરીયારે. છે ૬ કલહ વાધે નિત્ય શોગરે, કલહ તે જાણે માટે રેગરે, એહવું જાણી કલહ જે વામેરે, પદ જીતતણું તે પામેરે. જે ૭ |
શ્રી પરદેશી રાજાની સઝાય. જીહ પરમપુરૂષ પરમેશ્વરૂ રે લાલા, પુરૂષાદાણી રે પાસ; જહા ચરણ કમલ નમી તેહના રે લાલા, પુરે વંછિત આશ સુગુણનર સાંભળે સુગુરૂ ઉપદેશ, એ આંકણી
જીહો જે ટાલે ભવના કલેશ. સુo ૧ | જીહ મોહ મિથ્યાત અજ્ઞાનનો રે લાલા, ભરીએ રોગ અથાગ;
હે વૈદ્ય રાજગુરૂ વચનથી રે લાલા, ઓષધ જ્ઞાન વૈરાગ. સુo | ૨ | હે ગુરૂ કારીગર સરિખા રે લાલા, ટંકણ વચન વિચાર, છહે પત્થરો પડિમા કરે રે લાલા, લહે વળ અપાર. સુત્ર છે. ૩ | જીહ ચોથા પટધર પાર્શ્વના