________________
[૨૫] ચલીયું, મરીને દુર્ગતિ જાય, માયા લા લબ્ધિદત્ત માયાયે નડી, પડિયે સમુદ્ર મંઝાર, મુખ માખણીયા થઈને મરિયે, પોતે નરક મઝાર, માયા માટે મન વચન કાયાએ માયા, મૂકી વનમાં જાય, ધન ધન તે મુનીશ્વર રાયા, દેવ ગાંધર્વ જસ ગાય, માયા, લા ઈંદ્ર તો સિંહાસન થાપી શંભુ માયા રાખી, નેમીશ્વર તો માયા મુકી, મુક્તિમાં થયા સાખી, માયા૧૦ એહવું જાણીને ભવિ પ્રાણી, માયા મુકો અલગી, સમયસુંદર કહે સાર છે જગમાં, ધમરંગશું વળગી. માયા ! ૧૧
અથે મૈતમસ્વામીની સઝાય.
શ્રી ગૌતમ સ્વામી પુછા કરે, વિનય કરી શીશ નમાય હો પ્રભુજી, અવિચલ સ્થાનકે મેં સુચ્છું, કૃપા કરી મુજ બતાય હો પ્રભુજી, શિવપુર નગર સોહામણું. ૧ એ આંકણી - અષ્ટકમ અલગાં કરી, સાર્યા આતમ કામ પ્રભુજી, છુટયા સંસારના દુઃખ થકી, તેને રહેવાનું કિહાં ઠામહ, પ્ર. શિવ પારા વીર કહે ઉર્વલેકમાં સિદ્ધશિલાતણું ઠામ હો ગૌતમ, સ્વર્ગ છવીસની ઉપરે, તેહનાં બારે નામ ગૌઢ શિ૦ ૩ લાખ પશતાલીશ ચેજના, લાંબી પહોળી જાણતો, ગૌ આઠયોજન જા વિશે, છેડે માખી પાંખ ક્યું જાણ હો ગૌ. શિકાા ઉજવલહાર મોતીતણા, ગોદુગ્ધ શંખ વખાણ હો ગૌ. તે થકી ઉજળી અતિ ઘણિ, ઉલટ છત્ર સંઠાણ હો, ગૌ. શિ.
પણ અજુન સ્વર્ણ સમ દીપતી, ગઠારીમઠારિ જાણ હે, ગૌ૦ સ્ફટિકરતન થકી નિર્મલી, સુંવાળી અત્યંત વખાણ