________________
[૬૦] હે, ગૌવ શિવ પાલ સિદ્ધશિલા ઉલંધી ગયા, અધર રહ્યા સિદ્ધરાજ હે, ગૌ, અલેકશું જાઈ અડયા, સાય આતમ કાજ હે, ગૌ. શિવ૦ | ૭ | જન્મ નહિ મરણ નહિ, નહિ જરા નહિ રોગ હો, ગૌ વરિ નહિ મિત્ર નહિ, નહિ સંજોગ વિજોગ હો, ગૌ. શિ૦ | ૮ છે ભુખ નહિ તૃષા નહિ, નહિ હર્ષ નહિ શોક હે, ગૌ. કર્મ નહિ કાયા નહિ, નહિ વિષયારસાગ, ગૌ૦ શિ૦ છે શબ્દરૂપરસગંધ નહિ, નહિ ફરસ નહિ વેદ છે, ગૌ. બોલે નહિ ચાલે નહિ, મૌનપણું નહિ ખેદ હે, ગૌ. શિ૦ | ૧૦ | ગામનગર તિહાં કોઈ નહિ, નહિ વસ્તિ ન ઉજાડ હે, ગૌ. કાલ સુકાલ વ નહિ, રાતદિવસ તિથિવાર હે, ગૌ, શિ૦ ૫ ૧૧ રાજા નહિ પ્રજા નહિ, નહિ ઠાકુર નહિ દાસ હે, ગૌ૦ મુક્તિમાં ગુરૂ ચેલો નહિ, નહિ લઘુ વડાઈતા હે, ગૌ. શિ. મે ૧૨ અનંતા સુખમાં ઝીલી રહ્યા, અરૂપી જ્યોત પ્રકાશ હે ગૌ સહુ કોઈને સુખ સારિખાં, સઘલાને અવિચળ વાસ હે ગૌ૦ શિ૦ ૧૩ અનંતા સિદ્ધ મુગાઁ ગયા, વલી અનંતા જાય છે. ગૌ. અવર જગ્યા રૂપે નહિ, તમાં જ્યોત સમાય હે ગૌ. શિ૦ મે ૧૪ . કેવળજ્ઞાન સહિત છે કેવળદર્શન ખાસ હે ગૌ૦ લાયક સમકિત દીપતું, કદીય ન હોવે ઉદાસ હો ગૌ શિવ છે ૧૫ સિદ્ધ સ્વરૂપ જે ઓલખે, આણું મન વૈરાગ હો ગૌ. શિવસુંદરી વેગે વરે, નય કહે સુખ અથાગ હે ગૌ. શિવ૦ મે ૧૬