________________
[૫૮] પરિહાર, કુરમુંડિત રાખે શિખાજી રે, દશ ઉપવાસે આહાર. સં૦ | ૧૧ અનુમતિલીયે પરિવારનીજી રે, વિચરતે મુનિવર જેમ; અગીયાર ઉપવાસે પારણુંજી રે, માસ અગીયારે નિયમ. સં૦ ૧૨ આઠમ ચઉદસ પુનમે રે, પાખી કાઉસગ્ગ રાત; "લાંગ ન વારે તીચેઇ રે, નર ન દેવે ગાત્ર. સં૦ ૧૩ પડિમા તપ એણપરે વહે જી રે, પંચ વરસ ષટમાસ, શ્રી છનહર્ષ હિલે લહેજી રે, વેગે શિવપુર વાસ. સં૦ | ૧૪ .
અથ માયાની સઝાય.. માયા કારમી રે, માયા મ કરે ચતુર સુજાણ, એ ટેક. માયા વાયે જગત વિધો, દુખિયે થાય અજાણ, જે નર માયાએ મોહી રહ્યો, તેને સોણે નહિ સુખ ઠામ, માયા છે ૧. નાનામેટા નરને માયા, નારીને અધિકેરી, વળી વિશેષ અધિકી માયા, ઘરડાને ઝાઝેરી, માયા મારા માયા કામણ માયા મેહન, માયા જગ ધુતારી, માયાથી મન સહુનું ચલીયું, લેભીને બહુ પ્યારી, માયા મેરા માયા કારણે દેશ દેશાંતર, અટવી વનમાં જાય, જહાજ બેસીને દ્વીપ દ્વીપાંતર, જઈ સાયર ઝપલાય, માયા કા માયા મેલી કરી બહુ ભેલી, લેભે લક્ષણ જાય, ભયથી ધન ધરતીમાં ઘાલે, ઉપર વિષહર થાય, માયા મેપા ગીજતિ તપસી સંન્યાસી, નગ્ન થઈ પરિવરિયા, ઉંધે મસ્તક અગ્નિ તાપે, માયાથી ન ઉગરીયા, માયામાદા શિવભૂતિ સરિખો સત્યવાદી, સત્યઘોષ કહેવાય, રત્ન દેખી તેનું મન
૧ (કાંછડી.)