________________
[૫૬] જલધિ કોલ. અકલ | ૯ | કિહાંથી આ કિહાં જાવું આ છે રે, કિહાં તારી ઉતપત્તિ, ભ્રમ ભૂલ્યો તું અથિર પદાથે રે, ચતુર વિચારી જે ચિત્ત. અકલ૦ મે ૧૦ | મેહતણે વિશે દુખ દીઠાં ઘણું રે, સંગ ન કર હવે તાસ; ઉદયરત્ન કહે ચતુર તું આત્મા રે, ભજ ભગવંત ઉંલલાસઅકલ૦ ૧૧
અથ કાયામાયાની સઝાય. કાયામાયા દેનુ કારમી, પરદેશી રે, કબહુ અપની ન હોયમિત્રપરદેશી રે, ઇનકે ગર્વ ન કીજીયે; પરદેશી રે છીનમે દેખાતે છે. મિત્ર છે ૧ જેસે રંગ પતગને, પર૦ છીનમૅફીકે હેય; મિત્ર મણુ માણેક મોતી હીરલા, પરદેશી ૨૦ ત્રાણ શરણ નહી કેય. મિત્ર + ૨ સઘર હયગય ઘુમતા, પરદેશી રે. હેતા છત્રીસેરાગ; મિત્ર સે મંદિર સૂના પડ્યા, પરદેશી રે૦ બેસણ લાગ્યા કાગ. મિત્રો છે ૩ મણ માણેક મોતી પહેરતી, પરદેશી રે, રાજા હરિચંદ્ર ઘરનાર; મિત્ર એક દિન એસા હાઈગયા, પરદેશી રે, પરઘરકી પાનીહાર. મિત્ર છે ૪ છે હાથે પર્વતતોલતે, પરદેશી ૨૦ કરતે નરપતિ સેવ; મિત્રો સબી નર સબ ચલ ગયે, પરદેશી રે તેરી ક્યા ગીનતી બે અબ. મિત્રો છે ૫ છોડ કે મંદિર માલીયાં, પરદેશી ૨૦ કરેલે જનશું રાગ; મિત્ર છે. દીન કયું કર શોચના, પરદેશી રે, લગતી ઈન તન આગ. મિત્ર છે ૬જુઠા સબ સંસાર છે, પરદેશી રે, સુપનાકા સો ખેલ; મિત્ર નગ કહે તાસ સમજકે, પરદેશી ૨૦ કરલે જનમ્યું મેલ. મિત્ર છે ૭