________________
[૨૫] અનંત, સુવ શ્રી. ૧૨ માં એમ ઉત્તમ ગુરૂ વયણ સુણી કરી, પાવન હુઆ બહુ જીવ, સુ| ૫ | પદ્મવિજય કહે એ સુરતરૂ સમે, આપે સુખ સદેવ, સુ. શ્રી. | ૧૩ .
ઉદયરત્નગર્ણ કૃત.
માન ત્યાગની સક્ઝાય. ચતુર સનેહિ ચેતન ચેતીરે, મુકતું માયા જાલ; સુંદર એ તનુશોભા કારમી રે, સરવાલે વિસરાલ છે ૧ અકલ અરૂપી અવિગત આતમા રે, શાંતિ સુધારસ ચાખ; એ આંકણી વિષયતણે સુરંગે ફૂલડે રે, અતિ મનઅલિ રાખ. અકલ૦ ૨ ! સ્વાર્થને વશ સહુ આવી મિલે રે, સ્વાર્થ સુધી પ્રીત; વિણ સ્વાર્થ જગ વ્હાલું કે નહિ રે, એ સંસારની રીત. અકલ૦ ૩ આદર સમતા મમતા મેલીને રે, ધર અનધર્મ શું રંગ; ચંચલ વીજતણ પરે જાણીયે રે, કૃત્રિમ સવિ હુ સંગ. અકલ૦ | ૪. હાલું વૈરી કે નહિ તાહરે રે, જુઠો રાગને રોષ; પંચદિવસને તું છે પ્રાહણે રે, તો એ એવડે શેષ. અકલ૦ | ૫ | રાવણ સરિખે જે જે રાજવી રે, લંકા સરિખે કેટ; તે પણ રૂડે કરમે રોળવ્યો રે, શ્રી રામચંદ્રની ચોટ. અકલ૦ છે ૬ છે જેહ નર મુર છે વળ ઘાલતા રે, કરતા મોડામડ; તેહ ઉડી સમશાને સંચર્યા રે, કાજ અધૂરા છેડ. અકલ છે ૭ છે મુજ સરિખે માંગી ભીખડી રે, રામ રહ્યા વનવાસ; એણે સંસારે એ સુખ સંપદા રે, સંધ્યારાગ વિલાસ. અકલ૦ | ૮ | રાજલીલા સંસારની સાહેબી રે, એ યૌવન રંગરોલ; ધન સંપઃ પણ દીસે કારમી રે, જેહવા