________________
ર૪૯]
ઢાળ ૨ જી. (આગે પુરવવાર નવાણું શ્રી આદિશ્વર આવ્યાજી એ દેશી )
સુરતરૂ કેરી શાખ ભાંગી, તેહનું એહ ફલ સારજી; આજ પછી કઈ રાજા ભાવે, નહિ લીયે સંયમ ભારજી; આથમે સૂરજ બિંબ અકાલે, તે આથમ્યું કેવળનાણજી; જાતિસ્મરણ નિર્મલ ઓહિ, નહિ મણપજજવ નાણુજી. છે ૯. ત્રીજે ચાલણી ચંદ્ર થયો જે, જિનમત એણી પરે હેશેજી; થાપ ઉત્થાપ તે કરશે બહલા, કપટી કુગુરૂ વિગશેજી; ભૂત નાચ્યાં જે ભૂતલે ચોથે, તે કુગુરૂ કુદેવ મનાશેજી; દષ્ટિરાગે વ્યામા શ્રાવક, તેહના ભક્તા થાશેજી. ૫ ૧૦ છે બારફણો જે, વિષધર દીઠ તેહનું અહફલ જાણો; બારવરસ દુભિક્ષ તે પડશે, હોશે ધર્મની હાણેજી; વહ્યું વિમાન જે આવતું પાછું, તે ચારણ મુનિ નવિ હશેજી; સાતિચારી ૨ આચારી છેડા, ધમી અધમેં જાશેજી. છે ૧૧ છે કમળ ઉકરડાનું ફલ એહી, નીચ ઉંચ કરી ગણશેજી; ક્ષત્રિકુલ શરા તેહિપણ, વિશ્વાસીને હણશેજી; આગીયા સુહણાનું ફલ જણ, જનધર્મો દઢ થોડાજી; મિથ્યા કરણી કરતા દીસે, શ્રાવક વાંકા ઘડાજી. મે ૧૨ છે સુકું સરોવર દક્ષિણ પાસે, નીર ભરિયું સુવિલાશેજી; આપ ઉગારણ કાજે મુનિવર, દક્ષિણ દિશામાં જાશેજી; જિહાં જિહાં જન્મ કલ્યાણક તિહાં તિહાં, ધર્મ વિચ્છેદે જાશેજી; સંત અસંતની પેરે મનાશે, ધમીજન સીદાશેજી. છે ૧૩ સેવનથાલે ખીર ભખે જે, કુતર દશમે સુહણેજી; ઉત્તમની
૧ અતિચારી ઘણું. ૨ નિરતિચારી ડા.