________________
[ ૨૪૭ ]
દશપાત્તા દેવલાકે પહેાતા, એ સવિ હશે નિર્વાણેાજિ એક॰ । ૧૫ ।। મહાશતકજિ મેાટા શ્રાવક, તેહને તેર નારીજિ, કરણી કરીને કમ ખપાવ્યેા, હુઆ એકા અવતારિજિ. એક ૫ ૧૬ : મેઘકુમાર શ્રેણિકના બેટા, જેણે લીધા સંયમ ભારજિ, વૈયાવચ્ચ નિમિત્તે કાયા વોસિરાવી દે નયણાંરા સારેાજિ. એક॰ ॥ ૧૭૫ શ્રેણીક રાજા સમકિત ધારી, તેણુજી ધમ ઉદ્યોત્તાજી, એકણુ ઘરમે દો ૧ તીર્થંકર, દાદોને વલી પોતેાજિ. એક ૫ ૧૮ ૫ ઉત્તમ જીવ ઉપન્યા છે આડે, શ્રાવકને વલી સાધેાજી. ભગવંતની જેણે ભક્તિ કીધી, ધન્ય માનવભવ લાધેાજી. એ ॥૧૯॥ શાસનનાયક તીરથ સ્થાપી, શાશ્વતાં સુખ લેશેજી; હરખવિજય કહે કેવલ પામી, મુક્તિ મહેલમાં જાશેજી. એ૦ ૫ ૨૦ ૫ સંવત પંદરસે ચો‘આલે, રહી નાગેાર ચામાસુ`જી; સંઘપસાથે વિસુખ લીધાં, કીધેા જ્ઞાન પ્રકાસાજી. એ૦૫ ૨૧ જ્ઞાનવિમલ સુરિષ્કૃત સાલ સ્વપ્નની સજ્ઝાય. દુહા.
શ્રી ગુરૂપદ પ્રણમી કરી, સોલ સુપન સુવિચાર; દુસમ સમયતણાં કહું, શાસ્રતણે અનુસાર.
ઢાળ ૧ લી.
( શારદ મુધદાયી–એ દેશી, )
પાટલીપુર નયરે, ચદ્રગુપ્તરાજન, ચાણાયક નામે, બુદ્ધિનિધાન પ્રધાન; એક દિન ાસહમાં, સૂતા રયણી ૧ શ્રેણીક અને ઉદાયી.