________________
[૨૬] એક રે ૩ જડીબ ઘરેણ જેર વિરાજે, હાર મોતી નવ સરીયા, વસ્ત્ર પહેરણ ભારી મૂલાં, ઘરેણાં રત્ન જડીયાંછ. એક છે જ છે પડિમાવંદન સઘલા જાવે, રસના કરે ઉલ્લાસજી, કેસર ચંદન ચરચે બહુલાં, મુક્તિતણા અભિલાજી. એક૫ત્રણ પાટ શ્રેણિક રાજાના, હુવા સમક્તિ ધારી લગતાજી, જિન મારગમું જોર દીપાવ્યા, વીરતણું બહુ ભગતા. એક. ૫ ૬ | પીયરમાંહિ સમકિત પામી, ચેલુણા પટ્ટરાણજી, મહાસતી જેણે સંયમ લીધે, વીરજીણુદે વખાણજી. એકo | ૭ જંબુ સરિખા હઆ તે જેણે, આઠ અંતેઉર પરણીજી, બાલબ્રહ્મચારી ભલા વિચારી, જેણે કીધી નિર્મલ કરણીજી. એક માતા શાલિભદ્ર ગૌભદ્રને બેટો, બનેવી વલી ધન્નોજી, સહિત સુભદ્રા સંયમ લીધો, મુક્તિ જાવણમજી. એક લા ગૌભકશેઠ મહા ગુણવતા, જેણે સંયમ મારગ લીજી, મહાવીરગુરૂ મોટા મલીયા, તેણે જન્મમરણ દુઃખ છીછે. એકo | ૧૦ | અભયકુમાર મહા બુદ્ધિવંતે, જેણે પ્રધાન પદવી પામીજી, વીર સમીપે સંયમ લીધો, મુક્તિ જાવણ
કામીજી. એકટ ૧૧ છે શેઠ સુદર્શન છેલ્લો શ્રાવક, વીરવંદનને ચાલ્યાજી, મારગ વિચમે અર્જુન મલીયે પણ ન રહ્યો તેને ઝાજી. એકટ છે ૧ર છે અને હાઈ ગયે તે સાથે, વીર જીણુંદને ભેટ્યા, માલીને દીક્ષાદેવરાવિ, સબ દુઃખ નગરીના મેટયાંજ એકo | ૧૩ . ત્રેવિસ તે શ્રેણીકની રાણી, તપ કરી દેહ ગાલિજી, મેટી સતી મુક્તિ બિરાજે, કર્મતણાં બીજ બાલીજિ, એક છે ૧૪ વિસ તે શ્રેણિકરા બેટા, ઉપન્યા અનુત્તર વિમાનજી,