________________
[ ૨૪૫ ]
નૈન ભરાય, વિકથા કરતાં પારકીજી, અતિ ઉલ્લસિત મન થાય, ચેતનજી ॥ ૨ ॥ કાઉસગ્ગમાં ઉભા રહીજી, કરતાં દુખેરે પાય, નાટક પ્રેક્ષણ જોવતાંજી, ઉભાં રચણી જાય. ચે॰ ॥ ૩ ॥ સંવરમાં મન નવિ રૂચેજી, આશ્રવમાં હુશિયાર, સૂત્ર સુણે નહિ શુભ મનેજી, વાત સુણે ધરી પ્યાર, ચે૦ ॥ ૪ ॥ સાધુજનથી વેગલેાજી, નીયશું ધારે નેહ, કપટ કરે કોડા ગમેજી, ધમ માં ધ્રુજે દેહ, ચે૦ ૫ ૫ ૫ ધની વેલા નવી દીએજી, ફૂટી કોડી રે એક; રાઉલમાં રૂધ્યા થકાજી, ખુણે ગણી દીએ છેક. ચે॰ ॥ ૬ ॥ જીનપૂજા ગુરૂ વંદનાજી, સામાયિક પચ્ચખાણ; નવકારવાલી નિવ ચેજી, કરે મન આત્ત ધ્યાન. ચે૦ !! ૭ !! ક્ષમા દયા મન આણીએજી, કરીયે... વ્રત પચ્ચખ્ખાણ; ધરીયેં મનમાંહિ સદા જી, ધર્મ - શુકલ દોય ધ્યાન, ચેતનજી એમ ભવ તરશે।જી. ૫ ૮ ૫ શુદ્ધ મને આરાધશેાજી, જે ગુરૂના પદ્મપદ્મ; રૂપવિજય કહે પામશેાજી, તે સુર શિવસુખ સમ્ર, ચેતનજી એમ ભવ તરશેાજી. ॥ ૯॥
,
અથનાલદા પાડાની સજ્ઝાય.
મગધદેશમાંહી બિરાજે, સુંદર નગરી સાહેજી, રાજગૃહી રાજા શ્રેણિકરી, દેખતાં મન માહેજી, એનાલદે પાડે પ્રભુજીએ. ચૌદ કીયાં ચોમાસાંજી, એ આંકણી. ।। ૧ ।। ધનને ધર્મ નાલંદે પાડે, દાનુ વાત વિશેષાજી, ફિર ફિર વીર આવ્યા મહુવારે, ઉપકાર અધિકા દેખ્યાજી. એક ।। ૨ ।। શ્રાવક લેાક વસે, ધનવતા જિનમારગના રાણીજી, ઘરઘર માંહે સાનાચાંદી, જિહાં યાતિ ઝગમગ જાગીજી,