________________
[૨૪] ચિત્ત કહે બ્રહ્મરાયને, કહું છું દિલમાં આણજી, આ અવસર છે દોહિલ, ધર્મમારગ જાણે હો. બં, ૧પા નિયાણું કરી સુખ લહ્યાં માનવ ભવ કેરાં જી; ઈણિ કરણીથી જાણજે, તાહરા નરકમાં ડેરા હે. બં છે ૧૬ . છઠું ભવે જુજુઆ, આપણ બહુ ભાઈજી, હવે મલવું છે દેહિલું, જેમ પર્વત રાઈ છે. બં, ૧છા સાધુ કહે સુણે રાયજી, અબ આ નધિ ત્યાગજી, આ અવસર છે પરવડે, સંયમ મારગ લાગે છે. બં, મે ૧૮ રાય કહે સુણે સાધુજી, કછુ અવર બતાવેજી, આ ઇધિ તે છુટે નહિ, મુઝ હવે પસ્તા હે. બ૦ મે ૧૯ ચિત્ત કહે બ્રહ્મરાયને, તાહરી ભવસ્થિતિ નાઈજી, માહરા વાર્યા નહિ વળે, તાહરાં કર્મ સખાઈ છે. બં૦ | ૨૦ | ચિત્તે વચન કહ્યાં ઘણું, નિજ ભાઈને રાગંજી, ભારેકમી જીવડે, કહે કેણુ પરે જાગે હે. બં૦ | ૨૧ ચિત્તમુનિ તિહાંથી વલ્યા, કઠિણ કમને ધાતાજી, જ્ઞાનલહી મુગતે ગયા, ચકી સાતમી પહોંટ્યા હો. બં૦ | ૨૨ એ મનવચ કાયાએ કરી, જે કઈ છનધર્મ કરશેજી, ટાલી કર્મ પરંપરા, તે ભવસાયર તરશે હે. બં, છે ૨૩ ઉત્તરાધ્યયન તેરમે, એહ અર્થ વખાણ્યા, વિનય વિજયજી પસાયથી, રૂપવિજયજી એ જાણ્યા છે. બં૦ | ૨૪
પડિમણાની સક્ઝાય. કર પડિકમણું ભાવશું, સમભાવે મન લાય, અવિધિ દોષ જે સેવશે, તે નહિ પાતક જાય, ચેતન એમ કેમ તરશે. ૧ સામાયકમાં સામટીજી. નિદ્રા
હો. અનાજ, ભા૨કમ કિ વચન કહ્ય