________________
(ર૪૩] એ આકણ. છે ૧ મે દેશ દશાણને રાજી, ભવ પહેલે દાસજી, બીજેભવ કાલિંજરે આપણે મૃગ વનવાસ હે. બંધવ૦ મે ૨ત્રીજે ભવે ગંગાનદી, આપે બેહ હંસ હતાછ, ચોથે ભવ ચંડાળને ઘેર જનમ્યા પુતા હે. બં છે ૩. ચિત્ત સંભૂતિ બેહુ જણા, સબહિ ગુણ પૂરાજી, જગ સહુ તિહાં મોહી રહ્યું, ધરણીધવ શુરા હે. બં | ૪ વિપ્રો અણખ કરે ઘણી, રાજાને ભરમાવેજી, દેશવટે તિહાંથી દી, ગયા મરવાને ભાવે છે. બં, ૫ પર્વત ઉપર મુનિ મલ્યા, પગે લાગ્યા ધાઈજી, અકામ મરણ મુનિ દાખીયે, ધર્મદેશના સુણાઈ છે. બં, દો ધર્મ સુણી ઘર છેડી, આપણ બહુ સંયમ લીધેજ, નિયાણું તે આદર્યું, કર્મ ભૂડે તે કીધે હે. બંઆશા નારી રત્નને નિરખતાં, તપનું ફલ હાજી, મેં તુઝને વાયે ઘણે, તે કાંઈ ન વિચાર્યો છે. બં. ૮ પાકયું ક્ષેત્ર ક્યું વેંચીયું, શીરામણ સાટેજી, ખેતારીની પરે ખુરશો, કહું છું તે માટે છે. બં૦ | ૯ | પદ્મગુલમ વિમાનમાં, ભવ પાંચમો કીધેજી, તિહાંથી ચવીને ઉપજે, કંપીલપુર પ્રસિદ્ધ છે. બં, ૧ ચકવતિ પદવી તે લહી, સબહી અધિકારીજી, કીધાનાં ફલ પામી, તાહરી કરણી સારી છે. બં, ૫ ૧૧ પુરિમતાલે હું ઉપન્ય, શ્રાવક સુ આચારીજી, સંયમ મારગ આદર્યો, મેં નારી નિવારી હે. બં૦ | ૧૨ કે પણ ત્રાધિ લહી ઘણ, બહુ વિવિધ પ્રકારે છે, શુભ માનવ ભવ પામીને કણ મૂરખ હારે હો. બં, ૧લા એણે સંસારમાં રાચિયા, વિષયરસમાં ભૂલેજ, તારણ નાવતણી પરે, ધર્મ કેઈન તોલે છે. બં૦ ૧૪