________________
[૨૩૪] અથ કેશીગાયમની સઝાય. એ દેય ગણધર પ્રણમીએ, કેશી ગાયમ ગુણવંત હે મુણિંદ, બહુ પરિવારે પરવર્યા, ચઉનાણુ ગુણ ગાજત હે મુ એ દેય ગણધર પ્રણમી. છે ૧ સંઘાડા દેય વિચરતા, એકઠા ચરીયે મીલંત હો મુ; પૂછે ગૌતમ શિષ્ય તિહાં, તમે કુણ ગચ્છના નિગ્રંથ હે મુવ એ દેય.
૨ અમ ગુરૂ કેશી ગણધરૂ, પ્રભુ પાસતણા પટધાર હો મુ; સાવથ્થી પાસે સમેસર્યા, તિહાં તંદુકાવન મહાર હો. મુએ દેય છે ૩ છે ચાર મહાવ્રત અમતણાં, કારણે પડિકમણાં દેય હે મુ; રાતાં પીલાં વસ્ત્ર વાવરું, વલી પંચવરણ જે હાય હે મુ. એ દોય| ૪ | શુદ્ધ મારગ છે મુકિતને, અમને કપે રાજપિંડ હૈ મુ; પાસજિનેસર ઉપદિશે, તમે પાલે ચારિત્ર અખંડ હે. મુએ દેય છે ૫ | ગૌતમ શિષ્ય કહે સાંભલો, અમે પંચ મહાવ્રત ધાર હે મુક; પડિકમણાં પંચ અમ સહિ, વલી શ્વેતવસ્ત્ર મહાર હ. મુ. એ દોય છે ૬રાજપિંડ કપે નહિ, ભાંખે વીરજીન પરખદામાંહિ હૈ મુ; એક મારગ સાધે બિહુ જણા, તે એવડે અંતર કાંઈ છે. મુ. એ દોય૫ ૭ સંશયવંત મુનિ બહુ થયા, જઈ પુછે નિજ ગુરૂપાસ હો મુ,ગૌતમ કેપ્ટકવનથકી, આવે કેશી પાસ ઉલ્લાસ હે મુક, એ દેય છે ૮ કેશી તવ સામા જઈ, ગૌતમને દીચે બહુમાન હે મુ. ફાસુ પલાલ તિહાં પાથરી, બિહું બેઠા બુદ્ધિનિધાન હૈ મુ, એ દેય છે ૯ છે ચર્ચા કરે જૈનધર્મની, તિહાં મલીયા