SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૩] ।। ૧૦ ।। પંચે દ્રિપુરી મટીજી, દુલહેા જૈનવચન; કુંતીથૈ રાચે ઘણાજી, મિથ્યાવાસિત મન. ગુણ॰ ।। ૧૧ । સાંભલતાં પણ દોહિલીજી, સહૃા કહે વીર; સદ્ભુતા પણ જીવડાજી, વિરતિ વિષય નહિ ધીર. ગુણ॰ । ૧૨ । અંજલીજલ પરે આઉભુજી, સમય સમયઝરે હ; પચે દ્રિય ખલ ઘટેન્ડ, જેમ દીવામાંહે સ્નેહ. ગુણ॰ !! ૧૩ । અતિ ગડુ વિશુચિકાજી, આતંક વિવિધ પ્રકાર; કાયાકચન કુંપલીજી, ગલે જેમ ટંકણખાર. ગુણ૦ ૫ ૧૪૫ રાગ તો અમ ઉપરેજી, આદરા ક્ષાયક ભાવ; પાણીમાં પકજ પરેજી, જેમ હાય ગૃહસ્વભાવ. ગુણુ । ૧૫ । છડીણ કણ ગેહિનીજી, મિત્ર કુટુબ પરિવાર, ફરી આદરવા નવ પડેજી, તેમ ધરા સંયમ ભાર. ગુણ॰ ।। ૧૬ ! વિષમકાલ નહિ કેવલીજી, પણ તિહાં ધર્મી જી; સપ્રતિ શિવમાર્ગ છતેજી, કેવલજ્ઞાન પ્રદીવ. ગુણુ ॥ ૧૭ ! અહું કંટકપથ પરિહરિજી, આબ્યા ઉત્તમડામ; જ્ઞાન શ્રદ્ધા ચરણે રમેાજી, જેમ લહેા પદ નિર્વાણુ. ગુણ॰ !! ૧૮ ।। કાઇક માનવ મામાંજી, અતુલ ઉપાડે ભાર; ઉન્માગમાં પડચા રડેજી, તેમ ન કરે અણુગાર, ગુણુ॰ ।। ૧૯ ।। ભવસાયર તરવા ભણીજી, સચમ પ્રવણુ પૂર, તપજપ કિરિયા આકરીજી, મેક્ષ નગર છે ક્રૂર. ગુણ૦ ૫ ૨૦ ૫ લવણુસમુદ્ર તર્યાં જેણેજી, ગેાપદ કેઇ માત; પડિત વી સ્વભાવથીજી, ભવપારંગત થાત. ગુગુ ॥ ૨૧ ૫ દેહ ઔદારિક વૈક્રિયજી, આહારક તેજસ ક; છાંડી ગેાયમ શિવલહેજી, સાદિ અનંતે ધર્મ. ગુણ૦ ॥ ૨૨ ॥ ક્ષમાવિજય જીત વીરનાંજી, વયણ સુધા રસરેલ; સિંચા આતમરામમાં જી,પ્રસરે ખડું ગુણવેલ, ગુણ તારા
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy