________________
[ ૨૨૯] ભવિક છે ૩ ગજલગે ધરતી ખેલેરે, જીવ હણાયે અનંત, જે નર હોકે મેલશે રે, તસ મલશે ભગવંત, ભવિક છે ૪ . દાવાનલ ઘણા પરજલેરે, હૈકાનાં ફલ એહ, નરકે જાશે બાપડા રે, ધર્મ ન પામે તેહ, ભાવિક છે ૫ એકત્રિ બેઇદ્રિમાં રે, ફિરે અનંતીવાર, છેદન ભેદન તાડના રે, તિહાં લહે દુઃખ અપાર, ભાવિક છે ૬ . વ્યસની જે હેકા તણા રે, તલપ લાગે જબઆય, વનમાં વૃક્ષ છેદી કરી રે, અગ્નિ પ્રજવલિત કરાય, ભવિક છે ! તિહાં ષયના જીવની રે, હિંસા નિરંતર થાય, કાનું જલ જહાં ઢલીયે રે, તિહાં બહુ જીવ હણાય, ભવિકo { ૮ પતે પાપ પૂરણ કરે રે, અન્યને દે ઉપદેશ, વલી અનુમોદન પણ કરે રે, ત્રિકરણે થાયે ઉદ્દેશ, ભ૦ | ૯ છે મુખ ગંધાયે પીનારનું રે, બેસી ન શકે કોઈપાસ, જગમાં પણ રૂડું નહિ રે પુન્ય તણે થાયે નાશ, ભ૦ કે ૧૦ સંવત અઢાર છહેતરે રે, ઉજવલ શ્રાવણ માસ, વાર બૃહસ્પતિ શુભત રે, પૂનમદિન શુભ ખાસ. ભ0 11 | તપગચ્છ મંડન સેહેરી રે, દાનરત્નસૂરિરાય, મલકરત્ન શિષ્ય શોભતા રે, આનંદ હરખ ન માય; ભ૦ ૫ ૧૨ છે પરચા પૂરણ ગિરૂઆ ધણું રે, શિવરત્ન તણું શિખ, હેકાનાં ફલ એમ કહ્યાં રે, ખુશાલન સુ જગીશ, ભવિક છે ૧૩ જ્ઞાનવિમલજીકૃત ચરણકરણ સિત્તરી સઝાય.
પંચ મહાવ્રત દશવિધ યતિધર્મ, સતર ભેદે સંયમ પાલેજ, વૈયાવચ્ચ દશ નવવિધ બ્રહ્મ, વાડ ભલી અજુ
સવાહાશ.