________________
[ ૧૮ ]
જમ
ન્હા; મરિચીપુત્ર ત્રિદન્ડી તેરા, ચેાવિશમા જિણુિન્હા. ગો ॥ ૬ ॥ કુળના ગવ ક્રિયા મેં ગૌતમ, ભરતરાય વદ્યા; મન વચન કાયાએ કરીને, હરખ્યા અતિ આણુન્હા. ગૌ ।। ૭ ।। કમ સંચેાગે ભિક્ષુકકુળ પાયા, જન્મ ન હવે કમહિ; ઇન્દ્ર અવિધિએ જોતાં અપહર્યાં, દેવ ભુજગમ તબહિ. ગૌ ।। ૮ । મ્યાશીદિન તિહાંકણે વિસચેા, હિરગુગમેષી જખ આયા; સિદ્ધારથ રાય ત્રિશલાદે રાણી, તસ કુખે છટકયા. ગૌ । ૯ ।। રૂષભદત્તને દેવાનન્દા, લેશે સચમ ભારા, તમ ગૌતમ એ મુગતે જાશે, ભગવતિ સૂત્ર વિચારા. ગૌ ।। ૧૦ ।। સિદ્ધારથ ત્રિશલાદે રાણી, અચ્યુત દેવલાકે જાશે; ખીજે કધે આચારાંગે, તે સૂત્રે કહેવાશે. ગૌ ।। ૧૧ ।। તપગચ્છ શ્રી હીરવિજયસૂરિ, દિચે મનેરથ વાણી; સકળચંદ્ર પ્રભુ ગૌતમ પૂછે, ઉલટ મનમાં આણી. ગો॰ । ૧૨ ।।
અથ હેાકાની સજ્ઝાય.
ઈડર આંબા આંબલી ૨ એ દેશી.
હાકા રે હાકા શુ કા રે, હાકા તે નરકનું ઠામ, જીવ હણાયે અતિ ઘણા રે, વાયુકાય અભિરામ, ભવિકજન સૂકા હેાકાની ટેવ, સુખ પામેા સ્વયંસેવ, ભવિકજન મૂકા॰ ॥ ૧ ॥ જ્યાં લગે હાકા પીજીચે રે, તિહાં લગે જીવ વિનાશ, પાપ બધાયે આકરાંરે, દયાતણી નહી આશ; ભવિક॥ ૨ ॥ જે પ્રાણિ હાકા પીએ રે, તે પામે બહુ દુઃખ, એમ જાણિને પરિહર રે, પામે અહુલ" સુખ,