________________
[૨૭] છ નવિ ઓલખે તિહાં મોર, કરવા લાગી સોર; આ છે ચૌ દિશિ ચમકે વિજળીજી. એ ૮ ! પછી વૂ તિહાં મેહ, ઈડાં ધોવાણું તે; આ છે સોલ ઘડિ પછી સેવીયોજી. છે ૯ હસતાં તે બાંધ્યાં કર્મ, નવિ લખ્યો જિનધર્મ, આ છે રેતાં ન છૂટે પ્રાણિયાજી. મે ૧૦ તિહાં બાંધી અન્તરાય, ભાખે શ્રી જિનરાય; આ છે સેલ ઘડિનાં વરસ સોલ થયાં છે. જે ૧૧ છે દેશના સુણી અભિરામ, રુકિમણી રાણીએ તામ; આ છે. સૂધ તે સંયમ આદર્યો. છે ૧૨ થિર રાખ્યાં મન વચ કાય, કેવલ નાણ ઉપાય; આછેકમ ખપાવી મુગતે ગયાં છે. જે ૧૩ છે તેહને છે વિસ્તાર, અંતગડસૂત્ર મેઝાર; આ છે. રાજવિજય રંગે ભણે છે. જે ૧૪ ઈતિ.
અથ શ્રી દેવાનંદાની સક્ઝાય. જિનવર રૂપ દેખી મન હરખી, સ્તન દૂધ ઝરાયા, તવ ગૌતમકું ભયા અચંબા; પ્રશ્ન કરણકે આયા ગૌતમ, એતો મેરી અમ્મા. મે ૧છે એ આંકણુ તસ કૂખે તુમ કહું ન વસિયા, કવણ કિયા ઈણ કમ્મા. ગૌ ૨ ! ત્રિશલાદે દેરાણી હુંતી, દેવાનન્દા જેઠાણી, વિષયલેભ કરી કાંઈ ન જા, કપટ વાત મન આણી. ગૌ૦ ૩ દેરાણીકી રત્નડાબલી, બહુળ રત્ન ચોરાયાં; ઝગડે કરતાં ન્યાય હુ જબ, તબ કચ્છ નાણાં પાયાં. ગૌ૦ | ૪ | એસા શ્રાપ દિયા દેરાણી, તુમ સંતાન અમ દેજે; કર્મ આગળ કોઈનું નહિ ચાલે, ઈન્દ્ર ચકવતિ જે જે. ગૌ. પછે ભરતરાય જબ ત્રાકભને પૂછે, એહમેં કોઈ જિણિ