________________
[ રર૬ ]
મેઘ મુનિસર મટક, શાલીભદ્ર સંભારોરે, જમ્મુ ૧૦ ! ગજસુકુમાલ ગુણે ભર્યો, આતમ સાધન કરે; ખટમાસી તપ પારણે, ઢઢણે કેવલ લીધેરે, જમ્મુ છે ૧૧ દશાર્ણભદ્ર સંયમ લહી, પાય લગાડયે દરેક પ્રસન્નચંદ્ર કેવળ લહી, પાપે છે પરમઆણું દોરે, જમ્મુ છે ૧૨ . એમ અનેક મુનિવર હવા, કહેતાં પાર ન પાયરે; અનુમતિ દ્યો મોરી માતાજી. ક્ષણ લાખીણો જાય રે, જમ્મુ કે ૧૩ છે પાંચસે સત્તાવીશશું, જમ્મુકુંવર પરવરી રે; પંચમહાવ્રત ઉચરી, ભવજલ સાયર તરીકે, જમ્મુ | ૧૪. જમ્મુ ચરમજ કેવલી, તાસ તણા ગુણ ગાયા; પંડિત લલિતવિજય તણે, હેતવિજયસુપસાયારે; જમ્મુ || ૧પ છે,
અથ શ્રી રૂકિમણીની સઝાય. વિચરતા ગામે ગામ, નેમિ જિણેશ્વર સ્વામ; આ છે લાલ, નયરી દ્વારામતિ આવિયાજી. છે ૧ . કૃષ્ણાદિક નર નાર, સહુ મળી પર્ષદા બાર; આ છે લાલ, નેમિ વંદન તિહાં આવિયાજી. એ ર. દીએ દેશના જિનરાય, આવે સહુને દાય; આ રૂકિમણી પૂછે શ્રી નેમિનેઝ ૩ ! પુત્રને હારે વિયોગ, શો હશે કમ સંગ; આ છે ભગવન્ત મુજને તે કહે છે. ૪ હતી નૃપની નાર, પૂરવભવ કેઈવાર, આ છે. ઉપવન રમવાને સંચર્યાજી.
૫ | ફરતાં વન ઝાર, દીઠ એક સહકાર, આ છે. મેરલી વિયાણ તિહાં કણેજી. ૫ ૬ છે સાથે હવે તુમ નાથ, ઈન્ડિાં ઝાલ્યાં હાથ; આ છે કુંકમવરણાં તે થયાં.