________________
(૨૨૫] છડી, કઠિણ કમને નિદોરે, કર તપ કરી કાયા ગાળી, શિવ સુખ લહે આણંદીરે; અ૦ મે ૧૧ છે ભવિયણ એડવા મુનિવર વંદી, માનવભવફલ લીજે, કરજેડી મુનિમેહન વિનવે, સેવક સુખી કીજે; અહ૦ મે ૧૨
શ્રી જંબુસ્વામિની સઝાય. રાજગૃહી નગરી વસે, રાષભદત્ત વ્યવહારી રે, તસ સુત જંબુકુમર નમું બાળપણે બ્રહ્મચારી રે, છે ૧ જંબુ કહે જનની સુણે; સ્વામિ સુધર્મા આયારે, દિક્ષા લેશું તે કને, અનુમતિ ઘો મેરી માયારે, જમ્મુ છે ૨ માય કહે સુણે બેટડા, વાત વિચારી કીજે, તરૂણપણે તરૂણ વરી, છાંડી કેમ છુટીજે; માય છે ૩ આગે અરણિકમુનિવરા, ફરી પાછા ઘરે આવ્યા; નાટકણી નેહ કરી આષાઢભૂતિ ભલાયારેક માય વેશ્યા વશ પડિયા પછી, નંદિણ નગર, આદેશને પાટવી, આદ્રકુમારકાં કરે; માય પ . સહસ વરસ સંજમ લીયો, તાહ પાર ન પાયારે, કુંડરીકને કરમેં કરી, પછી ઘણું પસ્તાયારેમાય . દા. મુનિવરૂ શ્રી રહનેમજી, નેમિનેસર ભાઈરે; રાજીમતી દેખી કરી, વિષયણ મતિ આઈરે; માય છે ૭૫ દિક્ષા છે વછ દોહિલી, પાળવી ખાંડાની ધારરે, સરસ નીરસ અન્ન જિમવું, સુવું ડાભ સંથારરે; માય છે ૮ મે દિક્ષા છે વચ્છ દેહિલી, કહ્યું હમારૂં કીજે રે; પરણે પનેતા પદમણું, અમ મને રથ પૂરી જેરે માય છે ૯ જમ્મુ કહે જનની સુણે, ધન્ય ધને અણગારો;
૧ ૫