________________
[ રર૪]
ઢાળ ૨ જી. રાય સેવક તવકહે સાધુને, ખાલડી જીવથી હણશું રે; અમ ઠાકુરની એહ છે આણું, તે અમે આજ કરીશું રે; અહો અહે સાધુજી સમતાના દરિયા, મુનિ ધ્યાન થકી નવિ ચલી આ રે. છે ૧ મુનિવર મનમાંહી આણંધા, પરિસહ આ જાણી રે; કમ ખપાવાને અવસર એહ, ફરી નહીં આવે પ્રાણી રે. અo | ૨ | એને વલી સખાઈ મલીઓ, ભાઈ થકી ભલે રે; પ્રાણીતું કાયરપણું પરિહરજે, જિમ ન થાયે ભવ ફેરરે, અo | ૩ રાયસેવકને તવ કહે મુનિવર, કઠણ ફરસ મુજ કાયા; બાધા રખે તુમ હાથે થાયે, કહે તિમ રહીયે ભાયારે; અo | ૪ચારે શરણાં ચતુર કરીને, ભવ ચરમ આવતેરે, શુકલધ્યાનસ્ તાન લગાવ્યું, કાયા વોસિરાવી અંતરે, અo | ૫ | ચડચડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતારસ ઝીલેરે, ક્ષપકશ્રેણિ આરહણ કરીને, કઠિણ કરમને પગલે અ છે ૬ . ચોથું ધ્યાન ધરંતાં અંતે, કેવલ લઈ મુનિ સિધ્યારે; અજર અમર પદ મુનિવર પામ્યા, કારજ સઘળાં સિધ્યારે, અo ૭ | એહવે તે મુહપતિ લેહીએ ખરડી, પંખીડે આમિષ જાણી રે, લઈને નખી તે રાજદુવારે, સેવકે લીધી તાણી, અo | ૮ સેવક મુખથી વાતજ જાણી, બહેને મુહપત્તિ દીઠીરે; નિશ્ચય ભાઈ હણાયે જાણી, હઈડે ઉઠી અંગીઠીરે. એ ૯ વિરહ વિલાપ કરે રાય રાણી, સાધુની સમતા વખાણી રે; અથિર સંસાર સવેગે જાણી, સંજમ લીયે રાય રાણીરે; અo | ૧૦ | આલઈ પાતક સવિ