________________
[૨૩]
વતગિરિ જઈ અણસણ કીધું, સહમહરિ તિહાં આવે રે, પ્રદક્ષિણા પર્વતને દેઇને, મુનિવર વદે ભાવે રે. સાં. છે૧૩ધન્ય ! સિંહગિરિસૂરિ ઉત્તમ, જેહના એ પટધારી રે, પદ્મવિજય કહે ગુરૂપદપંકજ, નિત્ય નમિયે નર નારી ૨. સાંભળજે છે ૧૪ છે
ખંધકમુનિની સઝાય. નમો નમો અંધક મહામુનિ, અંધક ક્ષમા ભંડાર રે; ઉગ્રવિહારે મુનિ વિચરતા, ચારિત્ર ખડ્ઝની ધાર રે. નો૦ + ૧ સમિતિ ગુપ્તિને ધારતો, જિતશત્રુ રાજાને નંદ રે; ધારણ ઉદરે જનમિઓ, દર્શન પરમાનંદ રે. નમો છે ર છે ધર્મધેષ મુનિ દેશના, પામી તેણે પ્રતિબંધ અનુમતિ લેઈમાય તાયની, કશું યુદ્ધ થઈ દ્ધ રે. નમે છે ૩ . છઠ્ઠ અઠ્ઠમ આજે અતિ ઘણા, દુષ્કરતપ તનુશેષરે; રાત દિવસ પરિસહ સહે, તે પણ મન નહિ શેષ રે. નમે છે ૪. દવદાધા ખીજડા દેહમાં, ચાલતાં ખડખડે હાડ રે; તે પણ તપ કરે આકરા, જાણતા અથિર સંસાર રે. નમો છે પ . એક સમે ભગનીપુરી પ્રતે, આવીયા સાધુજી સોય રે, ગેખે બેઠી ચિંતે બેનડી, એ મુજ બંધવ હોય છે. નમે છે ૬ બેનને બંધવ સાંભ, ઉલટયે વિરહ અપાર રે; છાતડી લાગી છે ફાટવા, નયણે વહે આંસુડાની ધાર રે. નમે છે ૭ છે રાય ચિંતે મનમાં ઈચ્છું, એ કેઈ નારીને યાર રે; સેવકને કહે સાધુની, લાજી ખાલ ઉતાર રે. નમો૮ !