________________
[ રરર!
કરતા રે; ત્રણ વરસના સાધ્વી મુખથી, અંગ અગ્યાર ભણુતા રે. સાંવ છે ૧ રાજસભામાં નહિં ક્ષોભાણા, માત સુખડલી દેખી રે; ગુરૂએ દીધો એ મુહપત્તિ, લીધાં સર્વ ઉવેખી રે. સાં છે ૨ગુરૂ સંધાતે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર રે; બાળપણથી મહા ઉપયોગી, સંવેગી શિરદાર રે. સાંઇ છે ૩ છે કેળાપાક ને ઘેવર ભિક્ષા, દય ઠામે નવિ લીધી રે; ગગનગામિની વૈકિયલબ્ધિ, દેવે જેહને દીધી છે. સાંઇ છે ૪ . દશ પૂર્વ ભણિયા જે મુનિવર, ભદ્રગુપ્ત ગુરૂ પાસે રે; ખીરાસ્ત્રવ પ્રમુખ જે લબ્ધિ, પ્રગટ જાસ પ્રકાસે રે. સાંઇ છે ૫ | કોડિ સેંકડા ધનને સંચય, કન્યા રૂકિમણી નમે રેશેઠ ધના દિયે પણ ન લીયે, વધતે શુભ પરિણામે રે. સાં છે ૬ દેઈ ઉપદેશને રુકિમણી નારી, તારી દીક્ષા આપી રે; યુગપ્રધાન જે વિચરે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રે. સાં
૭ | સમક્તિશીલ તુંબ ધરી કરમાં, મેહસાયર કર્યો છોટે રે; તે કેમ બુડે નારીનદીમાં, એતે મુનિવર માટે રે. સાં૦ | ૮ છે જેણે દુભિક્ષ સંઘ લઈને, મુકો નગર સુકાળ રે; શાસન શભા ઉન્નતિ કારણ, પુષ્પપદ્મ વિશાળ રે. સાંઇ છે ૯ છે બૌધરાયને પણ પ્રતિબોધે, કીધે શાસનરાગી રે; શાસનશોભા જયપતાકા, અંબર જઈને લાગી રે. સાંઇ છે ૧૦ છે વિસ શુંઠગાંઠિયે કાને; આવા શ્યક વેળા જાણે રે; વિસરે નહિં પણ એ વિસરિયે, આયું અલ્પ પિછાને રે. સાંઇ ! ૧૧ ૫ લાખ સોનઈયે હાંડી ચડે જિમ, બીજે દિન સુકાળ રે; એમ સંભળાવી વયરસેનને, જાણી અણસણ કાળ રે. સાં૦ | ૧૨ . રથા