________________
[ ર૨૧] અંગ પુજાણું કીજીએ રે, પ્રભાવના નિજ શક્તિ રે. ભ૦ છે ૧૧ છે ગૌતમને નામે કરે રે, પૂજા ભક્તિ અપાર, લફિમને લાહે લિયેરે, શક્તિ તણે અનુસાર રે. ભ૦ | ૧ર છે માંડવના વ્યવહારિયા રે, ધન સની સંગ્રામ, જેણે સોનેએ પૂજિયું રે, ગુરૂ ગામનું નામ રે. ભ૦ છે ૧૩ છે સોનિયા અવિચલ થયા છે, તેહ છત્રીસ હજાર, પુસ્તક સોવન અક્ષરે રે, દીસે ઘણા ભંડાર રે. ભ૦ ૧૪ જપી ભગવતિ સુત્રની રે, નકારવાલી વીસ, જ્ઞાનાવરણી છુટીયે રે, એહથી વસવાવીસ રે. ભ૦ મે ૧૫ મે સુત્ર એહ પુરૂં થઈ રહે છે, એહના કરે અનેક, ભક્તિ સાધુ સામી તણી રે, રાતી જગા વીવેક રે. ભ૦ ૫ ૧૬ સર્પઝેર જેમ ઉતરે રે, તે જિમ મંત્ર પ્રયોગ, તિમ એ અક્ષર સાંભળે રે, ટાળે કમને રોગ રે. ભ૦ મે ૧૭ વિધે કરી એમ સાંભળે રે, જે અગીયારે અંગ, થોડા ભવ માંહે લહે રે, તે શીવરમણી સંગ રે. ભ૦ મે ૧૮ | સંવત સત્તર અડત્રિસમે રે, રહ્યા રાનેર ચોમાસ, સંઘે સુત્ર એ સાંભળ્યું રે, આણી મન ઉલ્લાસ રે. ભ૦ મે ૧૯ પૂજા ભક્તિ પ્રભાવના જ, તપ કિરિયા સુવિચાર, વિધિ એમ સઘળો સાચવ્યા રે, સમયતણે અનુસાર રે. ભ૦ મારવા કીતિવિજય ઉવઝાય રે સેવક કરે સજઝાય, એણીપેરે ભગવતિ સુત્રને રે, વિનયવિજય ઉવઝાયરે. ભ૦ ભરવા
અથ શ્રી વયરમુનિની સઝાય. સાંભળજે તુમે અદ્દભુત વાતો, વયરકુમર મુનિવરની રે, એ આંકણી. ખટ મહિનાના ગુરૂ ઝોળીમાં, આવે કેલિ