________________
[૨૦] વિનયવિજયજી કૃત શ્રી ભગવતીસૂત્રની સઝાય.
કપુર હોયે અતિ ઉજલે રે—એ દેશી. વંદી પ્રેમર્યું રે, પુછે ગૌતમ સ્વામ, વીરજીનેશ્વર હીત કરી રે, અરથ કહે અભિરામ, ભવિકા સુણો ભગવાઈ અંગ, મન આણી ઉછરંગ રે. ભ૦ ૧ગૌતમસ્વામીએ પૂછીયાં રે, પ્રશ્ન સહસ છત્રીશ, તેહને ઉત્તર એહમાં રે, દીધે શ્રી જગદીશ રે. ભ૦ મે ૨ એક સુઅબંધ એહને રે, શતક એક ચાલીશ શતકે શતકે અતિઘણા રે, ઉદેશા જગદીશ રે. ભ૦ | ૩ | વાંચ્યું સુઝે તેને રે, જેણે છમાસી યેગ, વાંચે હોય ગુરૂ આગલે રે, કિરિયા તપ સંયોગ રે. ભ૦ છે ! સાંભળનાર એકાસણું રે, પછી કરે વિવિહાર, બ્રહ્મચારી ભુઈ સુવે રે, કરે સચિત પરિહાર રે. ભ૦ | ૫ દેવ વંદે ત્રણ ટંકના રે, પડિક્કમણું બે વાર, કઠિણ બે લ ન બેલિયે રે, રાગ દ્વેષ નિવાર રે. ભ૦ છે ૬ કલહ ન કરે કેહણ્યું રે, પાપસ્થાનક અઢાર, યથા શક્તિયે વરજીયે રે, ધર્મ ધ્યાન મન ધાર રે. ભ૦ ૭ ઊંચે મન આલેચિયે રે, એના અર્થ વિચાર, વલી વલી એહ સંભારિયે રે, જાણી જગમાં સાર રે. ભ૦ ૮ ! પંચવશ લેગસને રે, કીજીયે કાઉસગ્યા, એહ સુત્ર આરાધવું રે, થીર કરી ચિત્ત અભંગ રે. ભ૦ + ૯ નામ ત્રણ છે એહના રે, પહિલું પાંચમું અંગ, વિવાહ પત્તિ એ ભલું રે, ભગવતિ સુત્ર સુરંગરે. ભ૦ | ૧૦ | જિગુદીન સુત્ર મંડાવિયું રે તિણ દિન ગુરૂની ભક્તિ,