________________
[૧૧] સાધુજ કરજે ભાષા શુદ્ધ, કરી નિર્મલ નિજ બુદ્ધિ રે. સાવ કર૦ છે એ આંકણી કેવલ જૂઠ જિહાં હવે રે તેહ અસચ્ચા જાણ, સાચું નહીં જૂહુ નહિં રે, અસત્યા અમૃષા ઠાણ રે. સાકo | ૨ | એ ચારે માંહે કહી રે, પહેલી છેલી દીય સંયમ ધારી બેલવી રે, વચન વિચારી જેય રે. સાકઇ છે ૩ છે કઠિન વયણ નવિ ભાંખિયેરે, તું કાર રે કાર; કોઈને મમ ન બેલી રે, સાચા પણ નિર્ધાર રે. સાકo | ૪ | ચારને ચેર ન ભાંખીયે રે, કાણાને ન કહે કાણ; કહીયે ન અંધે અંધને રે, સાચું કઠીન એ જાણ રે. સા. કવ છે ૫ છે જેથી અનરથ ઉપજે રે, પરને પીડા થાય; સાચું વયણ તે ભાંખતાં રે, લાભથી ગોટે જાય રે. સા. ક૬ ધર્મ સહિત હિતકારીયા રે, ગર્વ રહિત સમતોલ; ઘેડલા તે પણ મીઠડા રે, બેલ વિચારી બેલ છે. સાવ કo ! છ છે એમ સવિ ગુણ અંગીકરી રે, પરહરિ દોષ અશેષ, બેલતાં સાધુને હવે નહિં રે, કર્મને બંધ લવલેશ રે સા ક | ૮ દશવૈકાલિક સાતમે રે, અધ્યયને એ વિચાર; લાભવિજય ગુરૂથી લહે રે, વૃદ્ધિવિજય જયકાર રે. સાકo | ૯ |
અષ્ટમાધ્યયન સક્ઝાય. (રામ સીતાને ધીજ કરાવે–એ દેશી. કહે શ્રી ગુરૂ સાંભલે ચેલા રે, આચારે જે પુણ્યના વેલા રે; છકાય વિરાહણ ટાલે રે, ચિત્ત ચખે ચારિત્ર પાલો રે. ૧ ૧ પુઢવી પાષાણ ન ભેદે રે, ફલ ફુલ પત્રાદિ ન છે રે; બીજ પલ વન મત ફરજો રે, જીવ