________________
[ ૨૧૨ ]
વિરાધનથી ડરજો રે. ॥ ૨ ॥ વલી અગ્નિ મ ભેટશે ભાઈ રે, પીજો પાણી ઉનુ સદાઈ રે; મત વાવરે કાચુ' પાણી રૂ, એહવી છે શ્રી વીરની વાણી રે. ॥૩॥ હિમ ઘ્રુઅર વડ ઉ’ખરાં રે, લ કુથુઆ કીડી નગરાં રે; નીલ ફૂલ હરી અધૂરા રે, ઇંડાલ એ આઠે પુરા રે. ॥ ૪ ॥ સ્નેહાર્દિક ભેદે જાણી રે, મત હણો સૂક્ષમ પ્રાણી રે; પડિલેહી સિવ વાવરો રે, ઉપકરણે પ્રમાદ મ કરો રે. ।। ૫ ।। જયણાયે ડગલાં ભરો રે, વાટે ચાલતાં વાત મ કરો રે; મત જ્યાતિષ નિમિત્ત પ્રકાશે રે, નિરખા મત નાચ તમાસા રે. ॥ ૬ ॥ દીઠું અણુદીઠું કરજો રે, પાપ વયણુ ન શ્રવણે ધરજો રે; અણુ સુજતા આહાર તજજો રે, રાતે સન્નિધી સિવ વરજો રે. !! ૭ ! બાવીસ પરિસહ સહેજો રે, દેહુ દુઃખે ફૂલ સદહેજો રે; અણુ પામે કાણું મ કરજો રે, તપ શ્રુતનેા મદ વિ ધરો રે, ॥ ૮॥ સ્તુતિ ગાળે સમતા ગ્રહજો રે, દેશ કાલ જોઇને રહેજો રે; ગૃહસ્થથુ જાતિ સગાઈ રે, મત કાઢજો મુનિવર કાંઈ રે. ॥ ૯॥ ન રમાડે ગૃહસ્થનાં ખાલ રે, કરા ક્રિયાની સભાળ રે; યંત્ર મંત્ર એષધના ભામારે, મત કરજો કુગતિના કામા રે. ॥ ૧૦ !! ક્રાધે પ્રીતિ પૂરવલી જાય રે, વલી માને વિનય પલાયરે; માચા મિત્રા નસારું રે, સર્વિ ગુણ તે લાભ નસાડે રે. ॥ ૧૧ ॥ તે માટે કષાય એ ચાર રે, અનુક્રમે ક્રમો અણગાર રે; ઉપશમણુ` કેવલ ભાવે રે, સરલાઇ સંતાષ સભાવે’ રે. ।। ૧૨ ।। બ્રહ્મચારીને જાણજો નારી રે, જૈસી પાપટને માંજારીરે, તેણે પરિહર તસ પરસ ́ગ રે, નવ વાડ ધરે વિલ ચંગ રે. । ૧૩ ।