________________
[૨૧૦] કરે આહાર. સુત્ર ! ૧૨ | દશવૈકાલિકે પાંચમેજી, અધ્યયને કહ્યો એ આચાર, તે ગુરૂ લાભવિજય પદ સેવતાં, વૃદ્ધિવિજય જયકાર. સુત્ર છે ૧૩ છે ઈતિ.
ષઠાધ્યન સજઝાય. મમ કરે માયા કાયા કારમી–એ દેશી. ગણધર ધર્મ એમ ઉપદિસે, સાંભલે મુનિવરવું રે, સ્થાનક અઢાર એ ઓળખો, જેહ છે પાપના કદ રે. ગઢ છે ૧. પ્રથમ હિંસા સિંહા છાંડિયે, જુઠ નવિ ભાંખિયે વયણ રે, તૃણ પણ અદત્ત નવિ લીજીયે, તાજીયે મેહણ સયણ રે. ગઢ છે ર છે પરિગ્રહ મૂછ પરિહરે, નવિ કરે
યણ રાતિ રે, છેડે છકાય વિરાધના, ભેદ સમજી સહુ બ્રાંતિ રે. ગઢ છે ૩ મે અકલ્પ આહાર નવિ લીજીયે, ઉપજે દોષ જે માંહિ રે, ધાતુનાં પાત્ર મત વાવરે, ગૃહીતણું મુનિવર પ્રાહી રે, ગo | ૪ ગાદી માંચીચે ન બેસીયે, વારિ શય્યા પલંગ રે, રાત રહીએ નવી તે સ્થળે, છતાં હવે નારી પ્રસંગ છે. ગ૦ ૫ ૫ ૫ સ્નાન મંજન નવિ કીજીયે જિણે હવે મનતણે ક્ષોભ રે, તેહ શણગાર વલિ પરિહરે, દંત નખ કેશ તણી શોભ રે. ગઇ છે ૬ છે છઠે અધ્યયનમેં એમ પ્રકાશીયે, દશવૈકાલિક એહ રે, લાભવિજય ગુરૂ સેવતાં, વૃદ્ધીવિજય લક્ષ્ય તેહરે. ગ. ૭
સંખમાધ્યયન સક્ઝાય.
કપૂર હવે અતિ ઉજલે–એ દેશી. સાચું વયણ જે ભાખિયે રે, સાચી ભાષા તેહ, સાચા મેસા તે કહિયે રે, સાચુ મૃષા હોય જેહ રે. ૧