________________
[૨૦૫] દ્વિતિયાધ્યયન સઝાય.
(શીલ સુહામણું પાલિએ દેશી. નમવા નેમી જીણુંદને, રાજુલ રૂડી નાર; શીલા સુરંગી સંચરે, ગરી ગઢ ગીરનારરે. ૧ શીખ સુહામણી મનધરે, એ આંકણી તમે નિરૂપમ નિગ્રંથરે; સવિ અભિલાષ તકરી, પાલો સંયમ પંથરે. શી | ૨ | પાઉસ ભીની પદ્મિની, ગઈ તે ગુફામાંહિ તેમ ચતુરા ચીર ઉગાવતિ, દીઠી રૂષિ રહને મરે. શી છે ૩ ચિત્ત ચલે ચારિત્રિ, વણ વદે તવ એમરે; સુખ ભોગવીયે સુંદરી, આપણ પૂરણ પ્રેમ. શી છે ૪ તવ રાયજાદી એમ ભણે, ભૂંડા એમ શું ભાંખેરે; વયણ વિરૂદ્ધએ બોલતાં, કાંઈ કુલ લાજ ન રાખેરે. શી છે પ . હું પુત્રિ ઉગ્રસેનની, અને તું યાદવકુલ જાયે રે; એ નિર્મલ કુલ આપણાં, તે કેમ અકારજ થાયેરે. શી છે દ સે ચિત્ત ચલાવીશ એણેપરે, નિરખીશ જે તું નારીરે; તે પવનાહત તરૂપરે, થાઇશ અધિર નિરધારીરે. શી છે ૭ ભાગ ભલા જે પરહર્યા, તે વલી વછે જેહરે; વમન ભલી કૂતર સમે, કહીએ કુકમ તેહરે. શી છે ૮ સર૫ અંધક કુલતણા, કરે અગ્નિ પ્રવેશ; પણ વસિયું વિષ નવિ લિયે, જુઓ જાતિ વિશેષરે. શીવ છે ૯. તિમ ઉત્તમ કુલ ઉપના, છોડી ભોગ સંજોગ; ફરી તેહને વછે નહિં, હવે જે પ્રાણ વિગરે. શી૧૦ ચારિત્ર કિમ પાલી શકે, જે નવિ જાએ અભિલાષરે; સીદાતો સંકલ્પથી, પગ પગ ઈમ જીન ભાંખેરે. શી છે ૧૧ છે જે કણ કંચન કામિની,