________________
(૨૦૬ ] ઈચ્છતા અને ભગવતારે; ત્યાગી ન કહિયે તેહને, જે મનમેં શ્રી જોગવતારે. શી છે ૧૨ ભેગ સંયોગ ભલા લહિ, પરહરે જેહ નિરીહરે; ત્યાગી તેહજ ભાંખિયે, તસ પદ નમું નિશદીહરે. શી છે ૧૩ ઈમ ઉપદેશને અંકુશે, મયગલ પરે મુનિરાજે રે; સંયમ મારગ સ્થિર કર્યો, સાયું વંછિત કાજેરે. શી છે ૧૪ છે એ બીજા અધ્યયનમાં, ગુરૂહિત શીખ પયાસે; લાભવિજય કવિરાયને, વૃદ્ધિવિજય એમ ભાસેરે. શી) | ૧૫ . ઈતિ.
તૃતીયાધ્યયન સક્ઝાય.
પંચ મહાવૃત પાલીયે-એ દેશી. આધાકમ આહાર ન લીજિયે, નિશિભજન નવિ કરી; રાજપિડને સખ્યાતર, પિંડ વલી પરહરિકે. છે ૧. મુનિવર એ મારગ અનુસરિયે, જીમ ભવજલનિધિ તરીકે, મુની. એ આંકણું, સાહામે આ આહાર ન લીજે, નિત્ય પિંડ નવિ આદરીયે; શી ઈચ્છા એમ પૂછી આપે, તેહ નવિ અંગી કરી કે. મુમે ૨ કંદમૂલ ફલ બીજ પ્રમુખ વલી, લવણાદિક અચિત્ત; વજે તિમ વલી નવિ રાખજે, તેહ સબ્રિદ્ધિ નિમિત્તકે. મુક છે ૩ વિરણું પીઠી પરહરિયે, સ્નાન કદી નવિકરી; ગંધ વિલેપન નવિ આચરિ, અંગ કુસુમ નવિ ધરિયૅકે. મુ. | ૪ ગૃહસ્થનું ભાજન નવિ વાવરિચું, પરહરિયે વલી આભરણું; છોયા કારણ છત્ર ન ધરિયે, ધરે ન ઉપાનહ ચરણકે. મુ| ૫ | દાતણ ન કરે દર્પણ ન ધરે,