________________
[૨૦] BHUFISFIEFUESTITUTUTUTIFUTUREFIGHTER
અથ સઝાય સંગ્રહ
અથ શ્રી વૃદિવિજયજી કૃત. દશ વૈકાલિકની સક્ઝાય પ્રારંભ.
પ્રથમાધ્યયન સક્ઝાય. (સુગ્રીવ નાયર સેહામણુજીએ દેશી. શ્રી ગુરૂપદ પંકજ નમીજી, વલી ધરી ધમની બુદ્ધિ, સાધુકિયા ગુણ ભાખશુંજી; કરવા સમક્તિ શુદ્ધિ, મુનિશ્વર, ધર્મ સયલ સુખકાર, તુમેંપાળે નિરતિચાર, મુનિશ્વર ધર્મ સયલ સુખકાર. ૧. એ આંકણી જીવ દયા સંયમ તજી, ધર્મ એ મંગલરૂપ; જેહના મનમાં નિત્ય વસે છે, તસ નમે સુર નર ભૂપ. મુ. ધ. | ૨ | ન કરે કુસુમ કિલામણજી, વિચરતે જેમ તરૂવૃંદ; સંતોશે વલિ આતમાજી, મધુકર ગૃહી મકરંદ. મુધ. | ૩ તેણિપરે મુનિ ઘરઘર ભમીજી, લેતે શુદ્ધ આહાર; ન કરે બાધા કેઈને, દીએ પિંડને આધાર. મુ. ધ. | ૪ | પહિલે દશ વૈકાલિકેજ, અધ્યયને અધિકાર; ભાગે તે આરાધતાંછ, વૃદ્ધિવિજય જયકાર. મુધ. | ૫ | ઈતિ.