________________
[૨૩]
પતીની સ્તુતિ. અષ્ટાપદે શ્રી આદિજીનવર, વીર પાવાપુરીવરૂ, વાસુપૂજ્ય ચંપા નયર સિધ્ધા, નેમ રેવા ગિરિવરૂ; સમેત શિખરે વિશ જીનવર, મુક્તિ પત્યા મુનિવરૂ, ચોવીસ અનવર નિત્ય વંદુ સહેલ સંઘને સુખકરૂં. ૧
પર્યુષણની સ્તુતિ. પુણ્યનું પિષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી, કપ ઘરે પધર સ્વામી, નારી કહે શિરનામીજી; કુંવર ગયવર બંધ ચડાવી, ઢેલ નિશાન વજડાવજી, સદ્ગુરૂ સંગે ચડતે રંગે, વીરચરિત્ર સુણાવેજી. છે ૧. પ્રથમ વખાણ ધર્મ સારથી પદ, બીજે સુપનાં ચારજી, ત્રીજે સુપન પાઠક વળી એથે, વીર જનમ અધિકારજ; પાંચમે દીક્ષા છઠે શિવપદ, સાતમે જીન ત્રેવીસ, આઠમે થીરાવળી સંભળાવી, પીઉડા પુરે જગીશ. મે ૨ છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠઈ કીજે, અનવર ચૈત્ય નમીએજી, વરસી પડિકામણું મુનિવંદન, સંઘસયલ ખામીજે; આઠ દિવસ લગે, અમર પળાવી, દાન સુપાત્રે દીજેજી, ભદ્ર બાહું ગુરૂ વયણ સુણીને, જ્ઞાન સુધા રસ પીજે. ! ૩ તીરથમાં વિમલાચલગિરિમાં, મેરૂ મહીધર જેમજી, મુનિવર માંહી છિનવર મેટા, પર્વ પજુસણ તેમજી; અવસર પામી સ્વામીવચ્છલ, બહું પકવાન વડાઈજી, ખિમાવિજય જીન દેવી સિધાઈ, દિન દિન અધિક વધાઈજી. ૪ .
છે ઇતિશ્રી સ્તુતિ સંગ્રહ સંપૂર્ણ છે