________________
૨૦૨] પાર્શ્વનાથજીની સ્તુતિ. શ્રી ચિંતામણી કીજે સેવ, વળી વંદુ વીસે દેવ. વિજય કહે આગમથી સુણે, પદ્માવતીને મહિમા ઘણે. ૧
મહાવીર પ્રભુની સ્તુતિ. સદા મહાવીર ભજે ભવંત, સમેજીના માલ મલકવતે. સંસાર વારા ગમમાન ઘેહિ, રમા કરામે ભવતા દરેસા.૧
આદિનાથજીની સ્તુતિ. સવિ મલિ કરી આવો, ભાવના ભવ્ય ભાવે, વિમલગિરિ વધા, મેતીયાં થાળ લાવે, જે હેય શિવ જા, ચિત્તતે વાત લાવે, ન હેય દુશ્મનદા, આદિપુજા રચા. ૧
સિદ્ધાચલજીની સ્તુતિ. પ્રહ ઉઠી વંદુ રિષભદેવ ગુણવંત પ્રભુ બેઠા સહિએ, સમવસરણ ભગવંત ત્રણ છત્ર બીરાજે; ચામર ઢાળે ઇંદ્રજીનના ગુણ ગાવે, સુરનર નારીના વૃદ. છે ૧. વિમલાચલ મંડન, જીનવર આદિજીણંદ, નિર્મમ નિર્મોહિ, કેવળ જ્ઞાન દિશૃંદ; જે પૂર્વ નવાણું, આવ્યા ધરી આણંદ, શત્રુંજય શિખરે, સસર્યા સુખકદ. ૨સિદ્ધાચલ મંડન, રૂષભજીણુંદ દયાળ, મરૂદેવાનંદન; વંદન કરૂ ત્રણ કાળ; એ તીરથ જાણી, પૂર્વનવાણુંવાર; આદિશ્વર આવ્યા, જાણી લાભ અપાર. . ૩. ચૈત્રી પુનમ દિન, શત્રુજ્ય અહિઠાણ, પુંડરિકવર ગણધર, તિહાં પાંખ્યા નિર્વાણ આદિશ્વર કેરા, શિષ્ય પ્રથમ જયકાર; કેવળ કમલાવર, નાભિ. નરિંદ મહાર. કે ૪ છે