________________
[ ૨૦૧]. સિદ્ધાચલજીની સ્તુતિ. શ્રી શત્રુંજય આદિજિન આવ્યા પૂનવાણું વારજી. અનંત લાભ તિહાં જીનવર જાણી, સમેસર્યા નિરધાર. વિમલ ગિરિવર મહિમા મટે, સિદ્ધાચલને ઠામજી. કાંકરે કાંકરે અનંતા સિદ્ધા, એકસોને આઠ ગિરિ નામજી. ૧
- સિમંધર જીનની સ્તુતિ. સીમંધર જિનવર સુખકર સાહેબ દેવ, અરિહંત સકલન, ભાવધરી કરૂં સેવ, સકલાગમ પારગ, ગણધર ભાષિત વાણી, જયવતી આણા, જ્ઞાનવિમલ ગુણ ખાણું.૧ શ્રી સીમંધર સ્વામી મોરારે, હું તો જાપ જપુ નિત્ય તેરરે, રાણી રૂક્ષમણીને ભરતારરે, મનવંછીત ફળ દાતારરે. પરા સો કોડ સાધુ સાધ્વીઓ સે કોડ જાણ એસે પરિવારે. શ્રીમંધર ભગવાન, દશલાખ કહ્યાં કેવળી, પ્રભુજીને પરિવાર, વાચક જસવંદે, નિત્ય નિત્ય વાર હજાર. B ૩ !
પુંડરીકજીની સ્તુતિ. પંડરગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ વિમલાચલ ભેટિ. લહિએ અવિચળ રૂદ્ધિ પંચમી ગતિ પામ્યા. મુનિવર કડાકોડી એણે તે આવી. કર્મ વિપાતિક છોડી. ૧ પુંડરિક મંડણ પાય પ્રણમીજે, આદિશ્વર જીન ચંદાજી. નેમ વિના ત્રેવીસ તીર્થંકર ગિરિ ચડિયા આણંદાજી. ગિરિને મહિમા આગમમાંહી, ભાખ્યું જ્ઞાન દિશૃંદાજી. ઐત્રિ પુનમ દિન દેવી ચકેશ્વરી, સૌભાગ્ય દયે સુખકંદાજી. ૨