________________
૨૦૦]
માન પૂર્વ પશ્ચિમ ઉત્તર ઠાણેા, દક્ષિણ ડિમા ભાગ પ્રમાણેા. !!! ઉર્ધ્વ લેાકે જિન બિંબ ઘણેરાં, ભવનપતિમાં ઘર ઘર દેહરાં, વ્યતર જોતિષી ત્રીજે અનેરાં, ચારે શાશ્વતાં નામ ભલેરાં॰ ારા ભરતાદિકજે ક્ષેત્ર સુહાવે. કાળત્રિકે જે અરિહા આવે, ચાર નામ એ નિશ્ચય થાવે, અંગ ઉવાંગે વાત જણાવે. ૫૩ા પચ કલ્યાણકે હષ અધુરે, નદીશ્વર વીપે જઈ પૂરે. હ` મહેાત્સવ કરત અઠ્ઠાઇ, દેવ દેવી શુભ વીર વધાઈ.
ચાર શાશ્વતા જીનની સ્તુતિ.
ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષેણુ દુઃખ વારેજી. વધું માનજિનવર વળી પ્રણમેા, શાશ્વતા નામ એ ચારેજી. ભરતાદિક ક્ષેત્રે મળી હાવે, ચાર નામ ચિત્ત ધારેજી. તિણે ચારે એ શાશ્વત જિનવર નમિયે, નિત્ય સવારેજી. ।। અધા તીઅે લાકે થઇ, કાડી પન્નરસે જાણેાજી, ઉપર કેાડિ ખેતાલીશ પ્રણમા, અડવન લખમન આણેાજી. છત્રીશ સહસ એંશી તે ઉપર, ખમતણા પરિમાણુાજી. અસંખ્યાત વ્યંતર જયાતિષીમાં પ્રણમુ તે સુવિહાણેાજી. ।। ૨। રાય પસેણી જીવાભિગમે ભગવતી સૂત્રે ભાખીજી. જખુ થ્વીપ પન્નત્તિ ઠાણુંગે, વિવરીને ઘણું દાખીજી. વલિય અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખીજી. તે જિન પ્રતિમા લાપે પાપી, જ્યાં બહુ સૂત્ર છે સાખીજી. ાણા એ જીનપુજાથી આરાધક, ઇશાન ઈંદ્ર કહાયાજી. તિમ સૂરિયાભ પ્રમુખ બહૂ સુરવર, દેવી તણા સમુદાયાજી. નંદીસર અઠ્ઠાઇ મહાત્સવ કરે અતિ હર્ષ ભરાયાજી. જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાચાજી. ॥૪॥