________________
[૧૯].
કુંથુનાથજીની સ્તુતિ. વશી કુંથુવતી તીલકો જગતિ, મહીમા મહતી નત ઇંદ્ર તતી, પ્રથીતા ગમ જ્ઞાન ગુણ વીમલા, શુભ વીરમતાં ગાંધર્વ બલા.
અરનાથજીની સ્તુતિ. અર વિભુ રવિ ભુતલ દતક, સુમનસામન સાચિ તપત્કાજે, જિન ગિરા ન ગિરા પરતારિણી, પ્રણત યક્ષ પતિ વીર ધારિણી.
| મલિનાથજીની સ્તુતિ
મલ્લિનાથ મુખચંદ નહાલું, અરિહા પ્રણમી પાલીક ટાલું, જ્ઞાનાનંદ વિમલપુર સેર, ધરણપ્રિયા શુભવીર કુબેર. | મુનિસુવ્રતજીની સ્તુતિ.
સુવ્રત સ્વામી આતમરામી પુજે ભવિ મન રૂલી, જિન ગુણ શુણિયે પાતિક હણિયે, ભાવ સ્તવ સાકલી વચને રહિયે, જુઠ ન કહીયે, ટલે ફલ વંચકો, વર જિણ પાસી નરદત્તા, વરૂણ જિનાર્ચક. ૨૦
નમિનાથજીની સ્તુતિ. શ્રી નમિનાથ સુહામણાઓ, તીર્થ પતિ સુલતાન તે, વિશ્વભર અરિહા પ્રભુએ, વીતરાગ ભગવાન તે, રત્નત્રયી જસ ઉજવીએ, ભાષે ષટું દ્રવ્ય જ્ઞાન તે, ભ્રકુટી સુર ગંધારિકાએ, વીર હૃદય બહુ માન તે. ૨૧
ચાર શાશ્વતાજિનની સ્તુતિ. ઋષભાનન ચંદ્રાનન જાણે, વારિણ શાશ્વત વિદ્ધ