________________
[૧૬] ભજી, અનંત સુર વિશાળ વાધર, ચંદ્રાનન અભિરામજી; ચંદ્ર ભુજગ ઈશ્વર નેમિપ્રભ, વીરસેન ગુણ ધામ, મહા ભદ્રને દેવજસા વળી, અજિત કરૂં પ્રણામ. ૨ ! પ્રભુ મુખ વાણી બહુ ગુણ ખાંણી, મીઠી અમૃત સમાણીજી, સૂત્ર અને અર્થે ગુંથાણી, ગણધરથી વિરચાણ; કેવળ નાણું બીજ વખાણું, શીવપુરની નીસાણજી, ઉલટ આણું દિલ માંહે જાણું, વ્રત કરે ભવિ પ્રાણજી. ૩પહેરી પટોળી ચરણાં ચાળી, ચાલી ચાલ મરોલીજી, અતિ રૂપાળી અધર પ્રવાળી, આંખડલી અણીયાલી); વિન નીવારી સાનિધ્યકારી, શાસનની રખવાળીજી, ધીર વિમળ કવિરાયને સેવક, બેલે નય નહાલીજી. ૪ .
અજીતનાથની સ્તુતિ. જબ ગરબે સ્વામી, પામી વિજયા નારી; જીતે નિત્ય પિઉને, અક્ષ કીડન હેસિયાર; તણે નામ અછત છે, દેશના અમૃતધાર; મહાયક્ષ અજિતા, વીર વિઘન અપહાર.
સંભવનાથની સ્તુતિ. સંભવ સ્વામી સેવીએ, ધન્ય સજ્જન દીહા; નગુણ માળા ગાવતાં, ધન તેહની જીહા; વયણ સુગંગ તરંગમાં ન્હાતાં શિવગેહી, ત્રિમુખસુર દુરિતારકા, શુભ વીર સનેહી.
અભિનંદન જન સ્તુતિ. અભિનંદન ગુણ માલિકા, ગાવતી અમરાલીકા, કુમતકી પરજાલીકા, શિવવ વરમાલીકા, લગે થાનકી તાલીકા